Gujarat | Ahmedabad

7 18

મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસમાં એટીએસે વલસાડથી ઝડપેલાં લંબુના ચોંકાવનારા ખુલાસા ૧૯૯૨ – ૯૩ માં મુંબઈમાં થયેલા કોમી રમખાણોમાં મુસ્લિમોના મોતનો બદલો લેવા સીરિયલ બ્લાસ્ટ કરી દાઉદગેંગે…

04 1

પતિની કોર્ટમાં અરજી, પત્નીને ઉગે છે, અવાજ પણ પુરુષ જેવો! છૂટાછેડા આપો  ઘણીવાર લોકો એવા વિચિત્ર કારણો દર્શાવી છૂટાછેડા માગતા હોય છે કે જેની કલ્પના પણ…

Lion show

દરરોજ હવેથી ૧૮૦ પરમીટો અપાય તેવી શકયતા સાંસણમાં ટ્રીપ દરમિયાન ૩૦ના સ્થાને હવેથી ૬૦ વાહનોને મંજૂર કરાશે ચિખલ કુબા તેમજ ગિર સેુચ્યુરીમાં નવા બે ટૂરીઝમ ઝોન…

download 8

અગાઉ  વહાબ સાથે ભાગીદારી કરનાર નાઝીર લતીફ ગેંગનો મેમ્બર બની જતાં હુમલો અમદાવાદમાં ફરી એક વખત ગેંગવોર માથુ ઉચકી રહી હોવાના સંકેત વચ્ચે ડોન લતીફના સાગ્રીત…

sardar

સરદાર સરોવર ડેમથી ૩.૩૨ કિલોમીટર દુર ૩૦૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પીએમ મોદી ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર સરોવર પાસે બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરશે. લોખંડી…

pasport

વિઝા તેમજ પાસપોર્ટ મેળવવા માટેની લાંબી પ્રક્રિયાથી હવે રાહતો મળશે. કારણકે પાસપોર્ટ ઓફિસે મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરી છે. તેથી હવે ઓનલાઈન પ્રક્રિયાથી પણ પાસપોર્ટ મેળવી શકાશે.…

64471037

મેડિકલમાં પ્રવેશ મેળવવા કેટલીક ખાનગી કોલેજોમાં કટ-ઓફમાં ઘટાડો ચાલુ વર્ષે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા નગનતા વિર્દ્યાથીઓને કટ-ઓફમાં કોમ્પીટીશન કરવી પડે તેવી સ્થિતિ છે. તો સામાપક્ષે રાજકોટ,…

Solar

સોલાર પાવર ઉત્પાદકો માટે આનંદો કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સૌર ઉર્જા ક્ષેત્રને બુસ્ટર ડોઝ મળશે-ગજઊઋઈં સૌર ઉર્જા ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપવા કેન્દ્ર સરકારે અતિમહત્વનો નિર્ણય લીધો…

૩૫૦૦ કિસ્સામાં ૪૦ હજાર ભૂલ: પેપર ચેકર્સનું ૬.૬૭ લાખનો દંડ ફટકારાયો ગુજરાત રાજય બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓના પેપર ચેકીંગમાં માર્કસની ગણતરીમાં પેપર ચેકર્સ ટીચરો દ્વારા ગરબડ…

દિવ્યાંગ બાળકોની સારસંભાળ માટે જૂનાગઢ ખાતે ચાલી રહેલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્ર પરમાર દ્વારા બાળકોને સોમનાથ મહાદેવના દર્શનાર્થે લાવવા લાગણી સોમનાથ ટ્રસ્ટ સમક્ષ વ્યકત કરતા ટ્રસ્ટ દ્વારા…