Gujarat | Ahmedabad

1 9

૨૦૦ કિલો હેરોઈનની હેરાફેરી કરનાર ત્રણ આરોપીઓને પકડી પાડતુ ગુજરાત એટીએેસ ઉડતા પંજાબ જેવી ઘણી ખરી ઘટનાઓ સામે આવી છે. ખુબ જ મોટા ડ્રગ્સ રેકેટો એટીએસ…

હોન્ડા, ફોર્ડ, ચીનની સીયાક, ટાટા મોટર્સ અને સુઝુકી સહિતની કંપનીઓ દ્વારા પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પુરજોશમાં વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં પણ થશે અનેક કરાર ગુજરાતના માંડલ બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ…

૩૧ થી પ૦ વર્ષની વયના લોકોમાં હૃદય હુમલાનો ખતરો સૌથી વધુ આજના ભાગદોડ ભર્યા અને વ્યસતા વાળા જીવનમાં ઘણી બીમારીઓનું પ્રમાણ વઘ્યું છે તેમાં પણ ખાસ…

minorgir

નજીકના સગા દ્વારા ભોગ બનેલી પીડિતા અને તેના બાળકની હાલત ગંભીર ગુજરાતના પોરબંદરના દરીયા કિનારે એક અજીબ ઘટના બની દરિયા કિનારે ૧૫ વર્ષીય ત‚ણીને પ્રસુતિપીડા ઉપડતા…

6 28

ઔદ્યોગિક એકમોમાં ૨૫ ટકા સ્થાનિકોને રોજગારી આપવી ફરજિયાત બનશે યુવા વર્ગને લાભ આપવા ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા જેવા કેમ્પેઈન કાર્યરત રાજયમાં વિકાસના…

Asiatic Lion

૧૧ સાવજોના મોતથી સફાળુ જાગતુ તંત્ર એશિયાટીક લાયનોનું હબ ગણાતા ગુજરાતમાં તાજેતરમાં જ દલખાણીયા અને જશાધાર રેન્જમાં ટપાટપ ૧૧ સિંહોના મોતથી તંત્ર જાગૃત થયું છે તો…

law and order

માતા-પિતાએ પુત્રના અભ્યાસ માટે ખર્ચેલા ૨૦ લાખ રૂપીયા પરત કરવા અગાઉ માંગ કરી હતી: કાઉન્સીલીંગ બાદ સમગ્ર ઘટનાનો સુખદ અંત આવ્યો અમદાવાદમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ…

Diabetes and Dental Health

૨૦૧૫માં ડાયાબિટિસ હબ ગણાતુ ગુજરાત હવે ૧પમાં ક્રમે ગોવામાં ડાયાબિટિસનું પ્રમાણ વઘ્યું ગુજરાતીઓને ગળ્યું ખાવામાં કોઇ પહોંચી શકે નહી તેથી રાજયમાં ડાયાબીટીસનું પ્રમાણ વધુ હોવી જોઇએ.…

aid1169318 v4 728px Get a Liquor License Step 3 Version 2

આરોગ્ય તપાસણી ફીમાં ૪૦૦ ટકાનો વધારો: ૨૬ એરિયા મેડિકલ બોર્ડ રદ કરી નવા છ બોર્ડની રચના વિધાનસભામાં ચોમાસું સત્રના બીજા અને અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ…

gujarat high court 759

સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેકસ ક્રેડિટ મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જીએસટીની કલમ ૧૪૦ની સબ કલમ-૩ ને કાઢી નાખવાનો નિર્ણય જીએસટીની અમલવારી પહેલા ખરીદાયેલા માલમાં ફર્સ્ટ સ્ટેજ…