guajrt

જુદાજુદા બારના પ્રમુખોના  સુચનોનું અમલ કરાવાશે: તમામ વકીલોને જુથળ પસંદનો ઠરાવ રાજકોટના નવા કોર્ટ બિલ્ડીંગ જામનગર રોડ ખાતે રાજકોટ બાર એસો.નું ઐતિહાસિક જનરલ બોર્ડ મળ્યું હતું.…

સનાતન આર્યો એ સમયે સપ્તસિંધુના પ્રદેશમાં યશસ્વી રાજ કરતાં હતાં. એથી એ સપ્તસિંધુનો પ્રદેશ ’આર્યાવૃત’ કહેવાયો. આ આર્યાવૃત 16 મહારાજ્યો(મહાજનપદ)માં વિભક્ત હતું. એવા વજ્જિ મહાજનપદની મહારાજધાની…

કોંગ્રેસના ભટ્ટી, મકવાણા, અનડકટ અને મુંધવાના આકરા પ્રહારો દેશભરમાં સતા હાંસલ કરવા તત્કાલીન ગુજરાતના સીએમ અને હાલના પીએમએ 2014 માં 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું…

જાહેરસભામાં ઉપસ્થિત રહી દિલ્હીના મુખ્યમંત્રીને આવકારવા અનુરોધ કરતા રાજભા ઝાલા અરવિંદ કેજરીવાલજીની જાહેર સભા માટે રાજકોટ આમ આદમી  પાર્ટીમા જબરદસ્ત ઉત્સાહનો માહોલ શહેરમાં વિશાળ મસાલ યાત્રા…

સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે સમર કલાસીસનું મેયર   પ્રદીપભાઈ ડવનાં હસ્તે દીપ…

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે રાજ્યને ફાળવવામાં આવેલાં સાત પ્રોબેશનર આઈએએસ અધિકારીઓએ સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલે અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી અને ગુજરાતનાં…

જસ્ટિસ જે.બી. પારડીવાલા: 1000 થી વધુ મહત્વપૂર્ણ ચુકાદા આપનાર ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના નવનિયુક્ત ન્યાયાધીશ જસ્ટિસ જમશેદ બુર્જોર પારડીવાલાએ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે અનેક નોંધપાત્ર ચુકાદાઓ આપ્યા…

વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) તથા નકલંક મંદિ2 આંબેવપી2ની મોટી જગ્યા (પાળ) દ્વારા પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડે2ી, મેય2 ડો. પ્રદીપ ડવ, શાસક પક્ષ્ના…

રાજકોટની જાણીતી જય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે તાજેતરમાં (સી.બી.એસ.ઇ) ધોરણ 11 અને 12 ના વાણિજ્ય પ્રવાહના વિધાર્થીઓ દ્વારા બે દિવસીય ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું .…

પાયલોટ પ્રોજેક્ટ તરીકે શાળા નં.93ને દત્તક લેવાય, શાળાના આધુનિકીકરણની કામગીરી શરૂ શહેરના ટોચના પ્રોફેશનલ્સ અને બિઝનેસમેનો દ્વારા લોકસેવા માટે શરૂ કર્યું ફાઉન્ડેશન, જનભાગીદારીથી અનેક સેવા કાર્યોની…