guajrt

મેયર ડો.પ્રદિપ ડવના આમંત્રણનો કર્યો સહર્ષ સ્વીકાર કોર્પોરેશનના 49 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર કોઇ સીએમ કચેરીએ આવશે: પદાધિકારીઓ, અધિકારીઓ, સંગઠનના હોદ્ેદારો અને યુનિયનના હોદ્ેદારો દ્વારા કરાશે શાહી…

પદાધિકારીમાં આવડત અને કામ કરવાની લગન હોય તો બ્યૂરોક્રેટ્સ તેને મદદરૂપ થાય જ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરળ, ઇમાનદાર અને સાલસ, તેઓ પ્રજાના કામ માટે દિવસ-રાત…

આજે જે પણ કરી રહ્યો એ તમારી પાસેથી શીખ્યો, તમારી વચ્ચે જીવીને વિકાસ-ગરીબી શું હોય એનો અનુભવ કર્યો: વડાપ્રધાન કાર્યક્રમમાં લાભાર્થી બહેનોએ પીએમ નરેન્દ્ર મોદી માટે…

ગીતા પ્રવચન પ્રભાવક આચાર્ય ભગ જીનેશ રત્ના સુરી મ.સા. વીર શાસન સ્થાપના ની ઉજવણી પ્રસંગે રાજકોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગુરૂવાર તારીખ 12 મે ના…

સોયાબીન તેલમાં આયોડીન વેલ્યૂ ઓછી અને એસીડ વેલ્યૂ વધુ, મેંગો ડ્રીંક્સમાં આર્ટીફીશીયલ સ્વીટનરનું પ્રમાણ મળી આવ્યુ અને ભેંસના ઘીમાં ફોરેન ફેટની હાજરી: ઉત્પાદકો અને વેપારીઓને દંડ…

કોર્પોરેશન ચોકમાં 45.58 ડિગ્રી તાપમાન જ્યારે સોરઠીયાવાડી સર્કલે પારો માત્ર 25.59 ડિગ્રી કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ 15 સ્થળોએ સેન્સર મૂકવામાં આવ્યા છે. જ્યાં તાપમાન ઉપરાંત યુવી…

નવનિર્મિત ભવનમાં 6000 સ્કવેર ફીટનો હોલ વિવિધ નામકરણમાં પ1 લાખ અતિથિ હાઉસ તેમજ 31 લાખ ફ્રંટ યાર્ડ તેમજ  રપ હજાર શુભેચ્છક દાતા 11 હજાર પ્રેરક દાતા…

સારા-નરસા અનુભવો વચ્ચે હંમેશા મજબૂત મનોબળથી કાર્ય કરતા રહીએ છીએ: નર્સિંગ કર્મચારીઓ દર્દીઓ સાથે લાગણીના સંબંધો કેળવી કોમળ હૃદય સાથે ટ્રીટમેન્ટ આપે નર્સિંગ સ્ટાફ દર વર્ષે…

હોમગાર્ડ અને ખાનગી સિક્યુરીટીમેનના શિસ્ત અંગે પીઆઇ દ્વારા રિપોર્ટ કરવા ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઇનો આદેશ શહેરમાં પોલીસનું નાઇટ રાઉન્ડ અસરકારક બનાવવા નાયબ પોલીસ કમિશનર ઝોન-2 દ્વારા…

પ્રથમ રામપરા વીડી ગામેથી વિચરતી વિમુક્ત જાતિના 65 મકાનોના લોકાર્પણ, 300 પ્લોટની સનદ વિતરણ અને હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરાશે, આટકોટ અને મવડી હેડક્વાર્ટરના પોલીસ આવાસનું લોકાર્પણ કરશે…