મ્યુનિ.કમિશનર અમીત અરોરા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પુસ્કર પટેલ સહિતના ઉ5સ્થિત રહ્યાં ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ , વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા…
guajrt
બીલો ધ બેલ્ટ વાર કરવો એ હાર્દિકની બાલિશતા દર્શાવે છે કાર્યકારી પ્રમુખને રાજ્યમાં કામ કરતા કોણ રોકી શકે? હાર્દિકની વાતમાં કોઈ દમ નથી : મેવાણી હાર્દિકનો…
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન યોજાયેલા સેમિનારમાં સ્વસહાય જૂથના 70થી વધુ બહેનો રહી ઉ5સ્થિત દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન ડે એનયુએલએમ યોજના અંતર્ગત સામજિક ગતિશીલતા અને…
તેલંગણા સ્ટેટની દેશી પ્રજાની સુધારણા-બુલ મધર ફાર્મ, ગૌશાળાને સ્વાવલંબી બનાવવા ગૌમૂત્ર-ગોબરના ઉપયોગ દ્વારા મહિલા સશકિતકરણ અને યુવા રોજગાર, કાઉ ટુરીઝમ સેન્ટર તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં ગૌ…
વિશ્વ માં સૌથી વધુ પીવાતુ પીણું ચા છે: 2019માં સૌ પ્રથમવાર યુ.એન. દ્વારા દિવસ ઉજવણીની માન્યતા અપાય આજે વિશ્વ ભરમાં ‘ચા’ દિવસ ઉજવાય છે ત્યારે ચાની…
બધા વર્ગો વચ્ચે શાંતિ અને સદભાવના સ્થાપિત કરવા માટે સંકલ્પ લેવડાવ્યો અબતક,રાજકોટ: રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે આતંકવાદી વિરોધી દિવસ મનાવવામાં આવ્યો. આ પ્રસંગે રાજકોટડિવિઝન ના…
નવા વાઘ બાળનો જન્મ થતા ઝૂમાં સફેદ વાઘની સંખ્યા છએ પહોંચી:પદાધિકારીઓ દ્રારા જાહેરાત રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે સફેદવાઘણે 2 વાઘ બાળને જન્મ આપ્યો હોવાની જાહેરાત મેયર ડો.…
આગામી 24 થી 30 મે સુધી વ્યાસપીઠ પરથી જીજ્ઞેશદાદા કથા શ્રવણ કરાવશે: સત્સંગ મંડળના આગેવાનો ‘અબતક’ બ્યુરો ચીફની મુલાકાતે શહેરમાં આગામી તા.ર4 મેથી શ્રી દાસીજીવન સત્સંગ…
પાડોશી ત્રાસ આપતો હોવાથી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો’તો રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ નાણાવટી ચોક નજીક હરસિધ્ધિ ધામ સોસાયટીમાં રહેતી યુવતીને મરવા મજબૂર…
49 શહેરોમાં 54 અમાન્ય સ્કુલમાં 8,500થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યા વિના બોર્ડ ઓફ હાયર સેક્ધડરી એજયુકેશન દિલ્હીની બોગસ સર્ટીફીકેટ મેળવ્યા વિદ્યાર્થી પાસેથી રૂ.16 હજાર વસુલ કરાતા…