guajrt

ખુશ છું કે હું રાજ્યસભાનો અપક્ષ ઉમેદવાર બનવા જઈ રહ્યો છું, હું હંમેશા આ દેશમાં સ્વતંત્ર અવાજ બનવા માંગતો હતો: સિબ્બલ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે…

નાયબ મામલતદારના પરિવારે 1972માં યુદ્ધ દરમિયાન કચ્છનું છેવાડાનું ગામ છોડવું પડ્યું હોવાનું દર્શાવી જમીનની માંગણી કરી, કે.રાજેશે જાણે પોતાની જમીન હોય તેમ પધરાવી પણ દીધી મહિલા…

રેસકોર્સમાં હજી ત્રણ દિવસ રાત્રીના 8 થી11 ગુંજશે ‘જાણતા રાજા’ની શૌર્ય કથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 29મીએ રાજકોટ પોલીસની સાઈબર ક્રાઈમ કચેરીનું લોકાર્પણ કરાશે: મંત્રી…

2008 થી ઉજવાતા આ દિવસે લોકોમાં તેના લક્ષણો, નિવારણ અને સારવાર વિશે જાગૃતિ લાવવાનો હેતું છે: વિશ્ર્વમાં આજે ર00 મિલિયનથી વધુ તેના દર્દીઓ જોવા મળે છે:…

એલજી સિગ્નેચર એટલે બજારનું પહેલું રોલેબલ OLED ટીવી એલજી ઇલેક્ટ્રોનિક્સ, ભારતની અગ્રણી ક્ધઝ્યુમર ડ્યુરેબલ બ્રાન્ડે આજે તેના અત્યંત અપેક્ષિત 2022 ઓએલઇડી ટીવી લાઇનઅપની ઉપલબ્ધતાની જાહેરાત કરી…

વિંગ્સ આઈવીએફમાં એગ ફિઝિંગ ઓવરીઅન સ્ટિમ્યુલેશન, એડવાન્સ બ્લાસ્ટોસિસ્ટ સિલેકશન અને ઓસાઈટ ડોનેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટેડ રિપ્રોડકટીવ ટેક્નિક્સ  અછઝ  ના એક અંદાજ મુજબ…

સરકારી હોસ્પિટલના તબીબોની બેદરકારી અંગેની તપાસ કરવા નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં ત્રણ સભ્યોની ટીમ બનાવાઈ જમ્મુ અને કાશ્મીર ડિરેક્ટોરેટ ઑફ હેલ્થ સર્વિસિસએ મંગળવારે બનિહાલની પેટા જિલ્લા હોસ્પિટલ…

રાજસ્થાન રોયલ્સ અને ફાઈનલમાં પહોંચવા માટે મળશે વધુ એક તક ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનના લીગ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ક્વોલિફાઈયર રાઉન્ડ શરૂ થયા છે. આ…

કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. તેઓએ 23મીએ સવારમાં રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું હતું. ત્યારથી લઈને 24મીએ સાંજે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા…

પાટીદાર અગ્રણી નરેશભાઇ પટેલના વેવાઇના બંગલામાં ચાર વર્ષથી સિક્યુરિટી તરીકે કામ કરતા નેપાળીની વૃધ્ધના ખૂનનો ભેદ ઉકેલવા પોલીસને મળી મહત્વની કડી બંગલાની પાછળની દિવાલ કુદી ઘુસેલા…