guajrt news

અદાણી હાઇબ્રીડ એનજી ર્જૈસલમૈર લિ.(અઇંઊઉંઘક) એરાજસ્થાનમાં 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કર્યો અદાણી ગ્રીન એનજીર્લિ.ની પેટાકંપની અદાણી હાઇબ્રીડ એનર્જી જૈસલ મેરવનલિ.એ  એરાજસ્થાનમા ં390 મેગાવોટનો…

માત્ર 15 દિવસમાં સંપૂર્ણ પણે ફરીથી બોલી શકે તેમજ પહેલાની જેમજ  ખાઈ પી શકે નવનિર્માણ જડબાની અંદર ઈન્પ્લાન્ટ સ્ક્રુની નવી તકનીક વડે દર્દીને ફરીથી દાંત પણ…

kidnapping

હંટરપુરના યુવક-યુવતીને શોધવા માંગરોળના યુવકને કારમાં આદિત્યાણા લઇ જઇ ગોંધી રાખ્યો: ચાર શખ્સોની ધરપકડ માંગરોળ તાલુકાના હંટરપુરના યુવક-યુવતી પ્રેમ સંબંધના કારણે ભાગી જતા બંનેની ભાળ મેળવવા…

‘અબતક’ ના લોકપ્રિય કાર્યક્રમ ‘ચાઇ પે ચર્ચા’ માં યોગ ટીચર તેમજ મોટીવેશનલ સ્પીકર દિપકભાઇ પંજાબીએ આર્ટ ઓફ લીવીંગ દ્વારા જીવનના બાગને મહેકાવવા વિષય પર ચર્ચા કરી…

મોદી ગુડ ગવર્નન્સના ધ્યેયને હાંસલ કરવા માટે નિર્ણાયક પગલાં લેવાથી ક્યારેય ડર્યા નથી હું તમારાથી માઇલો દૂર હોવા છતાં, તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓ અનુભવી શકું છું…

ભંગારની હરરાજી ગોઠવાયા બાદ  કેન્સલ કરતા આશ્ર્ચર્ય: ચોરાઇ ગયેલી કીંમતી વસ્તુ અંગે તંત્ર  યોગ્ય કાર્યવાહી નહી કરે તો ધારાસભ્ય  અને સામાજીક કાર્યકર હાઇકોર્ટના દ્વાર ખખડાવશે જૂનાગઢની…

મુખ્ય પ્રવેશ દ્વારનું કરાયું લોકાર્પણ: પૂર્વ મંત્રી જયેશ રાદડીયા સહિતનાની હાજરી સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું કરાયું અનાવરણ ધોરાજીના જામકંડોરણા ખાતે ગો.વા.કલ્પેશ કુમાર વિઠ્ઠલભાઇ રાદડીયા ગૌ વંશ પાંજરાપોળ…

વિશ્વનાં ફલક પર રમત-ગમત ક્ષેત્રે ઝળક્યું ગુજરાત ! થાઇલેન્ડ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં સુરતનાં 6 ખેલાડીઓ સાથે ગુજરાતની ટીમે ચેમ્પિયનશીપ મેળવી ત્યારે આજે…

ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરતા પીએમ નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ – ભારત ડ્રોન મહોત્સવ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું.…

રાજી હૈદરના દિલ્હી ખાતેના મકાનમાંથી વધુ રૂ. 772 કરોડનો હેરોઇનનો જથ્થો મળ્યો રૂ. 280 કરોડનો ડ્રગ્સનો જથ્થો કરાંચી બંદરેથી મુસ્તફા અયુબ મિયાણાએ મોકલ્યાનો ઘટસ્ફોટ જખૌના દરિયામાંથી…