guajrt news

નિર્ધારિત કરેલ લક્ષ્યાંકના 92 ટકા ખાતા ખુલ્યા: વર્ષ 20-21માં 17291 ખાતા ધારકો ગામડાઓના લોકોમાં અટલ પેન્શન યોજનાની જાગૃતિ વધી: જિલ્લા કલેકટર, મનપા કમિશનર, બેંકના ચેરમેન અને…

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, નીતીન જાની(ખજુરભાઇ)ની વિશેષ ઉ5સ્થિતિ પાંચ મુસ્લિમ પરિવારની દિકરીઓ નિકાહ પઢશે સ્વ. શૈલેષ રાદડીયા મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા…

bhupendra patel

મુખ્યમંત્રી આનંદભવન ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્વેવ-2022માં આપશે હાજરી સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે ફરી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાલે આવી રહ્યા છે તેવા સંજોગોમાં છેલ્લા દસ દિવસમાં…

સિરામીક એસો.ના હોદેદારો ગાંધીનગર દોડયા, નાણામંત્રીને રજૂઆત મોરબીનો સિરામિક ઉદ્યોગ ભયંકર મંદીના માહોલમાં, સીરામીક એસો.પ્રુમખ ગાંધીનગર પહોંચ્યા રજૂઆત કરવા  મોરબીમાં વિકસેલો સિરામિક ઉદ્યોગ દેશ-દુનિયામાં વિખ્યાત બન્યો…

દર વર્ષે કેરીનું ઉત્પાદન થાય છે તેના કરતાયે આ વર્ષે 40 ટકા ઉત્પાદન ઓછું થયું: દસ કિલોના બોક્સના રૂ. 800થી 1400 બોલાયા જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં હાલમાં…

અસંગઠિત ક્ષેત્રના કામદારો તથા સ્થળાંતરિત કામદારો માટે યોગ્ય વેલ્ફેર સુવિધા ઊભી કરાશે!!! હાલ ભારત દેશમાં અનેક વિવિધ ઉદ્યોગો છે અને તેમાં આમ કરતા કારીગરોની સંખ્યા પણ…

જનરલ કેટેગરીમાં કટઓફ સ્કોર 275 રહ્યો ગુજરાતના ઘણા વિધાર્થીઓ ટોપ 1 હજારમાં આવ્યા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આજે પીજી મેડિકલ નીટનું પરિણામ જાહેર કરી દેવાયુ…

રમકડા ઉત્પાદનના  લાંબાગાળાના આયોજન અને સપ્લાય ચેઈનને મજબૂત કરશે રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (છઇક) અને પ્લાસ્ટિક લેગ્નો એસપીએ વચ્ચે સંયુક્ત સાહસ રચવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા…

છેલ્લી ઘડી સુધી નેતાઓ મતદારોના સંપર્કમાં ખેડુત વિભાગની 10 બેઠકોએ ર8 – વેપારી વિભાગની 4 બેઠક માટે 8 મુરતીયાઓ મેદાને સૌરાષ્ટ્રના સરકારી ક્ષેત્રમાં ભરો મહત્વની ગણાતી…

નગરપાલિકાઓમાં વેરા પ્રોત્સાહક વળતર યોજના બે મહિના લંબાવાઈ 30 જૂન સુધીમાં એડવાન્સ ટેકસ ભરનારા નગરજનોને 7 ટકા વળતરનો લાભ અપાશે:  1 જુલાઇથી 31 જુલાઇ સુધીમાં એડવાન્સ…