અનામતની રાહમાં ચૂંટણીઓ પાછી ન ઠેલી શકાય !! ટ્રિપલ ટેસ્ટ પ્રક્રિયાની ઔપચારિકતા નક્કી થાય ત્યારબાદની ચૂંટણીમાં અમલીકરણ કરશો પરંતુ હાલ તેના વાંકે ચૂંટણીમાં વિલંબ નહીં કરવા…
guajrt news
ડો. હસમુખ અઢિયાના વડપણ હેઠળની રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રોડ મેપ રજૂ કરાયો: રાષ્ટ્રીય અર્થતંત્રમાં ગુજરાતનો હિસ્સો 10 ટકા સુધી લઈ જવા સહિતના મહત્વપૂર્ણ…
ગુજરાતમાં મહિલા સંમેલન માટે પ્રિયંકા ગાંધીને આમંત્રણ પાઠવાયું ભાજપના રાજમાં ગુજરાતની જનતા વિવિધ સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે જનતા આપણી સામે મોટી અપેક્ષા રાખીને વિશ્ર્વાસ…
દિલ્હી અને પંજાબ બાદ હવે “આપ” નજર ગુજરાત પર “આપ” સુપ્રીમો-દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું બપોરે રાજકોટમાં આગમન: વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક : સાંજે…
સુરેન્દ્રનગર 44.7 ડીગ્રી સેલ્સીયસ તાપમાન સાથે અગન ભઠ્ઠીમાં ફેરવાયું: રાજકોટમાં સવારે આકાશમાં આછેરા વાદળો છવાયા સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગત સપ્તાહે પ્રિ-મોનસુન એકિટવીટીની અસર તળે…
અનેક કેબિનેટ મંત્રીઓ, સાંસદો, મેયર અને પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના ઘરોને આગ ચાંપવાની ઘટના શ્રીલંકામાં સોમવારે શરૂ થયેલી હિંસાએ હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.…
રાજકોટ જિલ્લાના પડધરી મોવિયા ગામમાં PGVCLના ડે. એન્જીનીયર પર આજ રોજ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદા દ્વારા કરવામાં આવ્યો હતો. આ…
સામાજિક સમર સતા માસની ઉજવણી અંતર્ગત વોર્ડ નં.3માં કોર્પોરેટર અલ્પાબેન દવે અને વોર્ડ નં.4માં કોર્પોરેટર નયનાબેન પેઢડીયાના નિવાસસ્થાને દલિત પિરવારે ભોજન ર્ક્યુ: ભોજન બાદ પિર વાર…
વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રમત-ગમતના મેદાનોમાં પોતાનું કૌવત બતાવવાનો અવસર પ્રાપ્ત થશે : કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટસ ફેસીલીટી ઉપલબ્ધ …
ચાર કિલો અખાદ્ય ખોરાકનો નાશ ત્રણ પેઢીઓને લાઇસન્સ સંદર્ભે નોટિસ વન વીક, વન રોડ અંતર્ગત આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના હનુમાન મઢી…