guajrt news

તમામ બિમારીની સમસ્યાનું નિરાકરણ હવે આર.કે.પ્રાઇમ પ્લસ હેઠળ મળશે ‘ડોક્ટર હાઉસ’ના ડો.પિયુષ સોરઠીયા, ડો.કુશાલ દોંગા, ડો.કેનીત આરદેશણા, ડો.મોનિલ ઠકરાર, ડો.પ્રતિક ભાડજા, ડો.ડેનીશ આરદેશણા, ડો.જીગર પાડલીયા અને…

ઢોલ નગારાના નાદ સાથે બટુકો નીકળશે કાશીયાત્રાએ અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન, રાજકોટ દ્વારા 1 દિકરીના લગ્ન તથા 12 બટુકોના સમુહ જનોઇ (ઉપનયન સંસ્કાર)નું ભવ્ય આયોજન…

વર્ષની શરૂઆતથી ભારતમાં ફુગાવો 6 ટકાથી ઉપર હતો , યુદ્ધના એક મહિના અગાઉથી જ છૂટક ફુગાવાનો દર નિર્ધારિત મર્યાદા કરતા વધવાની શરૂઆત થઈ હતી એપ્રિલમાં છૂટક…

crime

શક્તિ સોસાયટીમાં પુત્રને આપેલા પૈસાની ઉધરાણીમાં બે મહિલાઓએ માતા પર કર્યો હુમલો શહેરમાં થોરાડા વિસ્તારમાં જુદા જુદા બે સ્થળોએ મારામારીની ઘટના નોંધાઈ છે. જેમાં બે મહિલાઓએ…

‘ગાદીપતિ ગર્વ ડે’ તરીકે દર વર્ષે 14/5 નું ભવ્ય આયોજન કરાશે ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણ પિરવારના સુશિષ્ય પરમ દાર્શનિક પૂ. ગોંડલ ગચ્છ શિરોમણી સ્વ.…

ભારતની સૌથી પ્રાચિન ભાષા સંસ્કૃત સાથે ગુગલે આસામી, મૈથીલી, કોંકણી, મિઝો, ડોગરી, ભોજપુરી જેવી ભાષાનો સમાવેશ કર્યો સંસ્કૃત  ભાષા આદિકાળની સૌથી ચોખ્ખી અને પરફેકટ ભાષા છે:…

સાઉદી અરેબિયામાં હિંદુ સંતોને સોપ્રથમ વાર ઐતિહાસિક આવકાર , ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ સાઉદી અરેબિયાના રિયાધ ખાતે ઐતિહાસિક, આંતરધર્મ સંવાદિતા પરિષદને સંબોધન…

કોલ્હાપુરના ર 5 જેટલા કલાકારો દ્વારા હિન્દી ફિલ્મોના દેશભકિતના ગીત રજૂ કરશે કાર્યક્રમનું ઉદ્ઘાટન પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાશે આજે દેશમાં એકતા અને ભાઈચારાનો સંદેશો…

ખોડીયાર માતાજી મંદિર ખોડિયાર કોલોની નવાગઢ સંકુલમાં16 મે સોમવારે ભવ્ય આયોજન ,રાજ્યભરના વહીવંચાબારોટ સમાજ ને ઉમટી પડવા પ્રમુખ કરણભાઈ બારોટ નુંઆહવાન જેતપુર નવાગઢ  ખાતે તારીખ 16…

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મુખ્ય અતિથિ: પૂ.પરમાત્માનંદ સ્વામીના આશિર્વચન આપશે સમાજનો કોઇપણ સામાન્ય પરિવાર ધ્યેય તેને લગ્નના મોંઘા ખર્ચ પોષાય તેમ નથી ત્યારે આવા પરિવારની દીકરીઓને સમૂહલગ્નના…