guajrat

સ્થાનિક પોલીસે દરોડો પાડીમકાન માલીકની કરી ધરપકડ: ચોટીલાના બુટલેગર અને વાહનના ચાલક કલીનરની શોધખોળ  વાહન અને 12241 બોટલ દારૂ મળી રૂ.31.42 લાખનો મુદામાલ કબ્જે સુરેન્દ્રનગર જિલ્લામાં…

હરિયાણામાં ભાજપ અનુ. જાતિ મોરચાની રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચાની રાષ્ટ્રીય પ્રશિક્ષણ શિબિરમાં હરિયાણાના ગુરુગ્રામ ખાતે ભા. જ. 5.ના રાષ્ટ્રીય મહામંત્રી સી. ટી. રવિ…

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી  નીતિન ગડકરીએ ભારત  (ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) રજૂ કરવા માટેના ડ્રાફ્ટ જીએસઆર નોટિફિકેશનને મંજૂરી આપી છે, જેમાં ભારતમાં ઓટોમોબાઈલને ક્રેશ…

નરેન્દ્રભાઇ મોદીના વિરોધીઓ દ્વારા તેમને ગુજરાતના વર્ષ-2002ના રમખાણોમાં રાજકીય બદ-ઇરાદાથી સંડોવણી કરવાનો એક વધુ નિષ્ફળ પ્રયાસ થયો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં…

પ્રોસેસ ઈન્ડસ્ટ્રીમાં ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન અને ઉપયોગ અંગેના સેમિનારના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય રસાયણ અને ખાતર અને આરોગ્ય અને પરિવાર…

અમેરિકાની સુપ્રીમે ‘ગર્ભપાત’ ની છૂટ ઉપર કાતર ફેરવી અમેરિકામાં હવે કોઈ પણ મહિલા અનિચ્છનીય પ્રેગનેન્સી થવા પર ગર્ભપાત કરાવી શકશે નહીં. અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગર્ભપાત…

બંને પાકિસ્તાની શખ્સો હરામીનાળામાંથી ધૂસી ખાવડા માર્ગે ભાગવાની ફિરાકમાં’તા કચ્છમાં ગઇ કાલે સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હરામીનાળા પાસે નવ પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. જેમાં 20…

સ્કુલના ત્રીજા માળે એમસીબીમાં શોક સર્કીટના કારણે આગ ભભૂકી: ત્વરીત બચાવ કામગીરીથી મોટી દુર્ધના ટળી આગના કારણે નાસભાગ: વિદ્યાર્થીઓના વાલીઓ સ્કુલે દોડી ગયા વડોદરાના સુસેન સર્કલ…

સરકારી હોસ્પિટલમાં બેડ ખુટી પડયા: છાત્રાલયના ટ્રસ્ટીઓ-આગેવાનોમાં દોડધામ ધ્રોલના રાજકોટજામનગર હાઈવે ઉપર આવેલ જી.એમ. પટેલ ક્ધયા વિધાલયના છાત્રાલયમાં રહેતી વિધાર્થીનીઓએ શુક્રવારે બપોરે ભોજન લીધા બાદ ખોરાકી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતનાની ઉપસ્થિતિ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂએ નામાંકન દાખલ કરી દીધુ છે,…