પોથીયાત્રા, સત્સગીજિવન કથા,ગૌપૂજન,અન્નકુટોત્સવ, રાજોપચારપૂજન, મહાવિષ્ણુયાગનો હજારોને ધર્મલાભ એસજીવીપી ગુરુકુલના પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી પાવન સ્મૃતિમાં ગોપીનાથજી મહારાજ સમક્ષ અન્નકૂટોત્સવ ગોપૂજન અને રાજોપચાર પૂજનમાં ભગવાનનું ચારેય વેદ,…
guajrat news
11653 ઉમેદવારો પૈકી 5362 ઉમેદવારોએ પરીક્ષા આપી, 6291 ગેરહાજર રાજકોટ મહાનગરપાલિકા દ્વારાજુદા-જુદા સંવર્ગોનીભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી જેમાં સેનેટરી સબ ઇન્સ્પેકટર, નાયબ કાર્યપાલક ઈજનેર(સિવિલ), આસી.એન્જી.(મિકે.) …
ચિત્રકુટમાં રામકથામાં યોગી આદિત્યનાથની ઉપસ્થિતિએ વિશાળ જનમેદનીનો ઉત્સાહ બમણો કર્યો રામકથામાં વ્યાસપીઠની વંદના બાદ કથાશ્રવણ કરી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી મેદનીને બમણો આનંદ આપ્યો. ખૂબ…
સિનિયર સિવિલ જજ કક્ષાના 286, ડિસ્ટ્રીકટ જજ કક્ષાના 147,સિવિલ જજ અને લેબરકોર્ટના 223 જજોની ટ્રાન્સફર: હાઈકોર્ટમાં આજથી ઉનાળુ વેકેશન વી.આર. રાવલ, ડી.આર. ભટ્ટ, બી.ડી. પટેલ, એસ.વી.…
જુના પુરાણ અને નાબૂદ થયેલા ર4 મહેસુલી કાયદાઓ અન્વયે સત્તા પ્રકારના જુની-નવી શરતોના ઉદભવવા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવતી સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો મહત્વપૂર્ણ જનહિત…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યનાં નામાંકિત 87 ડોક્ટરો ભાજપમાં જોડાયા વિકાસની નાડ પારખીને રાજકોટના ડો.તુષાર પટેલ, ડો.પ્રફુલ કામાણી, ડો.જયેશ ડોબરિયા, ડો.સંકલ્પ વણઝારા, ડો.પારસ શાહ, ડો.વિપુલ અઘેરા…
એરલાઈનની સુરક્ષા 2.0ની કરાશે: જેટ એરવેઝ ગૃહ મંત્રાલયે સુરક્ષા મંજૂરી આપી છે કે જેટ એરવેઝને જે ફરીથી લોંચ કરવાની યોજના ધરાવે છે તે વ્યાપારી ઉડાન કામગીરી…
મંજુર કરાયેલાં 1.23 કરોડ આવાસ પૈકી હજુ પણ 98.4 લાખ આવાસનું નિર્માણ કાર્ય બાકી!!! શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય)ની સમય મર્યાદા વધુ બે વર્ષ માટે…
અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી, સુરેન્દ્રનગર-ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી: રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ રાજ્યમાં ફરી સુર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પ્રિ-મોનસુન એક્ટિવીટીની અસર તળે…
ગુજરાત અને ગુઆહાટીની હાઇકોર્ટના બે સિનિયર જસ્ટીસની કોલેજીયન દ્વારા કરવામાં આવેલી ભલામણે ગ્રાહ્ય રાખી રાષ્ટ્રપતિએ સુપ્રીમકોર્ટના ન્યાયધીશ તરીકે નિમણુંક આપવામાં આવી ગુજરાત હાઇકોર્ટના ન્યાય મૂર્તિ જસ્ટિસ…