guajart

આવતીકાલે તો મારે પ્રોગ્રામ છે, ઈડી ઓફિસે જઇ શકાશે નહીં, હું ઇડી પાસે સમય માંગીશ : સંજય રાઉત મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઈડીની એન્ટ્રી…

‘ન્યુરો નેવિગેશન સિસ્ટમ’ વડે ‘નોઝ ટુ સ્કલ’ સર્જરીનો હેન્ડસ ઓન વર્કશોપ યોજાયો રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગમાં સિવિલ તેમજ ઈ.એન.ટી. સોસાયટીના ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વાર નોઝ…

ભાજપ યુવા મોરચા દ્વારા 1000થી વધુ રકત બોટલો એકત્રીત કરાઈ પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કો૨ાટના માર્ગદર્શન હેઠળ ગુજ૨ાતભ૨માં ભાજપ યુવા મો૨ચા ધ્વા૨ા ડો. શ્યામાપ્રસાદ…

ડ્રગ્સના દુષણને અટકાવવા અને યુવા ધનને બચાવવા ગત તા.૨6 જુનના રોજ વિશ્ર્વ ડ્રગ્સ દુર ઉપયોગ અને ગેર કાયદે હેરાફેરી વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે…

ટીચર્સ યુનિવર્સિટી દ્વારા દરેક સ્વનિર્ભર કોલેજોમાં પણ ગ્રાન્ટેડ-સરકારી બી.એડ. કોલેજ પ્રમાણેનો કોર્ષ દાખલ કરવા સરકારમાં રજૂઆત: હાલમાં સ્વનિર્ભર બી.એડ.કોલેજોમાં અલગ કોર્ષ દ્વારા ભણાવવામાં આવે છે રાજ્યની…

ઉપકારનો બદલો અપકારથી અપાયો ઉપકાર કરી અને તેનો બદલો અપકાર થી આપ્યો અને એવી જ એક ઘટના રાજકોટ શહેરમાં સામે આવ્યું છે શહેરમાં કોઠારિયા રોડ પર…

ચોથા લોકદરબારમાં 12 પ્રશ્ર્નોની રજુઆત: શાખા અધિકારીને ઉ5સ્થિત પ્રશ્ર્નોનો વ્હેલી તકે ઉકેલ લાવવા કડક સુચના જિલ્લા પંચાયત સદન ખાતે જીલ્લાના પ્રશ્ર્નાના ઉકેલ માટે આજે લોક દરબાર…

Rajkot Municipal Corporation 5cf796b2bb6a4

હોલ માર્કિંગ યુનિટ માટે સાઇટીંગ પોલીસી બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: 6 નિયમોનો સમાવેશ સોનાના ઘરેણાની શુદ્વતા માટે ફરજિયાત એવા હોલ માર્કિંગ સેન્ટર બનાવવા માટે હવે વેપારીઓએ કોર્પોરેશનની…

જી-7 સમિટ, લગભગ 12 જેટલા મોટા નેતાઓ સાથૈ શ્રેણીબધ્ધ મિટીંગ, 15 જેટલા મુદ્દાઓ પર અંતિમ ચર્ચા, ત્યારબાદ યુએઇનો પ્રવાસ અને આ બધું જ માત્ર ત્રણ દિવસમાં.…

રૂ. 2361 લાખની આવક સાથે રાજયનું નંબર-1 યાર્ડ બન્યું સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડએ નાણાકીય વર્ષ 21- 22 માં રૂ. 2361 લાખની જંગી આવક કરી…