Guajart News

ચોટીલામાં ચોરીની ઘટના બની હતી. જ્યાં શેઠને બહાર જવાનું કહીને 1 લાખ 89 હજારની ચોરી કરી હતી. આ ચોરી કરનારને ચોટીલા પોલીસે ગણત્રરીના કલાકો માં ઝડપી…

હેમુ ગઢવી હોલમાં ગીત સંગીતનો મેધ મલ્હાર… મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.. સૂરમય કાર્યક્રમ યોજાયો જાણીતા કવિ અને ગીતકાર મિલિન્દ ગઢવીની ખાસ ઉપસ્થિતિ અને શાનદાર શબ્દ…

દારૂની હેરાફેરી કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી કુલ રૂ. 6.23 લાખનો મુદામાલ કર્યો કબજે દસાડા, પાટડી હાઇવે રોડ ઉપર ખાસ પોલીસે પેટ્રોલીંગ હાથ…

સમગ્ર ભારતમાંથી કુલ 30 ટીમે લીધો ભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના બી.ટેક.ના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની ટીમે SAEINDIA (સોસાઇટી ઓફ ઓટોમોટિવ એંજિનિયર્સ, ઈન્ડિયા)…

જિલ્લાના 11 તાલુકામાં પ્રવેશપાત્ર 14621 બાળકો પૈકી 7555 કુમારો, 7066 ક્ધયાઓ અને 28 દિવ્યાંગ બાળકોનો સમાવેશ છેલ્લા ત્રણ વર્ષથી કોવિડ પરિસ્થિતિને કારણે ક્ધયા કેળવણી મહોત્સવ અને…

વિશ્વ યોગ દિન મનાવી રહ્યા છે ત્યારે આજે 21 જૂનના રોજ માંગરોળ નગરપાલિકા સેવાસદન સંચાલિત સુનિધિ સદભાવ ક્ધયા વિનય મંદિર માં યોગ દિનની ઉજવણી કરવામાં આવી…

આરોગ્યલક્ષી નિદાન-સારવાર કેમ્પમાં હજારો લોકોએ લાભ લીધો અબતક દૈનિક તથા અબતક મીડિયા હાઉસ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સહયોગથી જૂનાગઢના યુવા પત્રકાર દર્શન જોશીના પચીસમાં જન્મદિવસ…

ગુજરાતમાં સ્પીનિંગ યુનિટો સપ્તાહમાં ત્રણ દિવસ રહે છે બંધ હાલ કપાસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે તેની વિપરીત અસર કપાસ સાથે સંલગ્ન યુનિટો પર પણ…

rahul gandhi

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ગુરૂવારે સોનિયા ગાંધીને પણ ઇડીનું તેડું નેશનલ હેરાલ્ડ ન્યુઝપેપર કેસમાં રાહુલ ગાંધી ઉપર સતત ગાડીઓ કસાતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ રહી…

skynews tiktok tik tok app 4924179.jpg

હળવાશથી લીધેલું ટિકટોક અમેરિકાના ડેટા ઉસેડતું તું !!! એક સમયે ભારતમાં ટિકટોક નું ચલણ સૌથી વધુ જોવા મળતું હતું અને તે ખરા અર્થમાં લોકોને નાચ નચાવતું…