Guajarat news | rajkot

શિક્ષણમાં મુલ્ય શિક્ષણ અંતર્ગત વલ્લભ ક્ન્યા કેળવણી મંડળ સંચાલિત કડવીબાઈ વીરાણી ક્ન્યા વિદ્યાલય રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર દ્વારા ત્રિ-દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી…

૩ કરોડના ખર્ચે બનેલા ગ્રાઉન્ડની અવદશા: જીમ્નાસ્ટીક સંકુલમાં બાવા બાજી ગયા રાજય સરકાર દ્વારા ‘ખેલે ગુજરાત’ના સુત્ર હેઠળ રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં રમતવીરો…

કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલ, મુંબઇના ડોકટરોએ રાજકોટમાં પ્રથમ વર્ષ થવાની ઉજવણી  કરી અને સ્થાનીક મેડીકલ પ્રોફેશનલ્સને મળ્યાં રાજકોટમાં કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલે આજે કામગીરીનું એક વર્ષ…

ખેતરમાં પાકને નુકસાન તું બચાવવા માટે છાંટવામાં આવતી દવા ‘મોર’ને કરી રહી છે નુકસાન ચોમાસાની વરસાદી સીઝનમાં મોર જયારે ટહુકા કરતો હોય ત્યારે વરસાદ માહોલ કંઈક…

રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ આયોજીત પ્રમ યુવા શિબીરમાં હજારો યુવાનો જોડાયા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે આયોજિત યેલી પાંચ રવિવારીય યુવા શિબિરની પ્રમ શિબિરમાં જોડાઈને…

રાજ્યમાં મા વાત્સલ્ય કાર્ડ યોજના હેઠળ ૬૪.૦૬ લાખ પરિવારો આવરી લેવાયા છે: રાજ્યમાં મા વાત્સલ્ય યોજના હેઠળ ૧૨.૧૦ લાખ વ્યક્તિઓને રૂ. ૧૭૧ અબજની સહાય મુખ્યમંત્રી વિજયભાઇ…

ખોટી અફવાથી દૂર રહેવું: મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા વાવાઝોડા અને પુર જેવી કુદરતી આફતની પરિસ્થિતી ઉદભવે તો વાવાઝોડા અને પુર પહેલા, વાવાઝોડા અને પુર દરમ્યાન…

ગુજરાત  મ્યુનિસ્પિલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨દ્વાજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી નિર્ણાયક, પ્રગતિશીલ, પા૨દર્શક અને પ્રગતિશીલ રાજય સ૨કા૨ દ્વારા  ખેડુતોના…

રાજકોટ ખાતે એકતા મિત્ર મંડળ દ્વારા એકતા મિત્ર મંડળનું નવું કાર્યાલયનો ઉદ્ઘાટન કોઠારીયા મેઈન રોડ, હરિદર્શન કોમ્પલેક્ષ, ઓફિસ નં.૧૧૩, રાજકોટ ખાતે કરવામાં આવેલ. તા.૩૧ જુલાઈ ૨૦૧૮ને…

પૌત્રી જન્મનાં વધામણાં કરતું વારીયા પરિવાર જામનગર સ્થિત હાલ કેન્યા રહેતા ભૂતપૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટર ત્રિલોકભાઇ વારીયાના પત્ની સ્વ. ભાવનાબેન વારીયાના પરિવારમાં પૌત્રી “સુહાનાના જન્મ થતા…