સુરક્ષા માટે હંગામી કંટ્રોલ રૂમ, ૧૬ વોચ ટાવર સહિત સજ્જડ સુરક્ષા ગોઠવાશે રાજકોટ જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા માટે તડામાર તૈયારીઓ ચાલી…
Guajarat news | rajkot
રોગચાળા સામે સાવચેત રહ્યા કોર્પોરેશને જાહેર કરી માર્ગર્શીકા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગી બચવા નાગરિકો અને રાજકોટ મહાનગરપાલિકા સો મળીને સતર્કતાપૂર્વક આવશ્યક પગલાં લઈને અપેક્ષિત…
શહેરના રજપુતપરા ૮૦ ફુટ રોડ, કીટીપરા અને જામનગર રોડ પરના માધાપર બસ સ્ટેન્ડ પાસે પોલીસે જુગારના દરોડા પાડી રૂ. એક લાખની રોકડ સાથે જુગાર રમતા ૧૮…
રીક્ષાચાલક પિતાએ રૂ.૧.૩૦ લાખના રૂ.૨ લાખ ચુકવ્યા છતા દરરોજ રૂ.૩૦૦ પડાવી ધમકી દેતા તરૂણીએ બ્લેડથી ગળુ કાપવા પ્રયાસ કર્યો ભીસ્તીવાડના રિક્ષાચાલકે મુસ્લિમ મહિલા પાસેથી રૂ.૧.૩૦ લાખ…
૬૫ જેટલા વિઘાર્થીઓને સન્માનવા સહિતના કાર્યક્રમો યોજાયા મહર્ષિ ચરક આયુર્વેદના મુળ આધાર ગ્રંથોમાંના એક ચરક સંહિતાના રચયિતા છે. તેઓ શેષનાથનો અવતાર હતા તેથી તેમની જન્મ જયંતિ…
જંકશન પ્લોટ ખાતે બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ.મનહરલાલજી મહારાજ સપિત સેવા સંસ ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં આજી ૪૫ વર્ષ પહેલા રામેશ્વર મહાદેવની વિધિવત સ્થાપના થયેલ છે. ત્યારબાદ ગણપતિ, કાર્તિકેય…
સુપ્રીમના આ આદેશને પગલે અન્ય ડિફોલ્ટ રિયલ્ટી ફોર્મને એક મજબુત સંકેત મળશે સુપ્રીમ કોર્ટે પૂર્વ દિલ્હી કોર્ટના જજ એસ. એન. ઢિંગરાની અધ્યક્ષતામાં એક પેનલનું નિર્દેશન કર્યું…
મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૨૧ કરોડનો ફાળો અને રૂ.૫૦ કરોડ જેટલી રાહત સામગ્રીનું યોગદાન કેરળના પુરગ્રસ્ત લોકો માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બચાવ, રાહત અને પૂનવર્સનનો સૌથી મોટો…
સ્વ. બાલકૃષ્ણ રતીલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેલવે ડીવીઝનના સંયુકત ઉપક્રમે લોકો કોલોની જામનગર રોડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન થયું જેમાં રેલવેના ડીઆરએમ નીનાવે તથા અધિકારીઓ…
સુત્રધાર મગન ઝાલાવડીયા ૧૦ દિવસના રિમાન્ડ પર શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગ અને બારોબાર સગેવગે કરી નાખવાના કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાને અદાલતે ૧૦ દિવસના…