વીવીપીના સ્થાપક પ્રમુખ પૂ. પ્રવિણકાકા મણીઆર તેમજ મહાન દેશભકત લક્ષ્મણરાવ ઈનામદારની જન્મતિથિ નિમિતે વીવીપી પરિવારથી સ્મરણાંજલી આપતા મહારકતદાન કેમ્પનું આયોજન વીવીપીના એન.એસ.એસ. તેમજ યુથ બ્રીગેડના વિદ્યાર્થીઓ…
Guajarat news | rajkot
ઇં૧ગ૧ સાથે ઇં૩ગ૨ નામનો વાઈરસ સરકયુલેશનમાં જોવા મળ્યો: સપ્ટેબરમાં જ ૧૪ના મોત: સૌરાષ્ટ્રમાં ૫ાંચના મોત: સરકારે ડેથ રિવ્યુ કમિટી બનાવી. મહામારી રૂપે પ્રસરી રહેલા સ્વાઈન ફલુ…
ભારત દેશ તેની સંસ્કૃતિ, રૂઢીઓ, રિવાજો, મંદીરો, કિલ્લાઓ રાજમહેલો અને ઇમારતોથી અત્યંત ધનિક દેશ ગણાતો હતો. ભારતના પ્રખ્યાત અને લોકપ્રિય પુરાતત્વીય શિલાલેખો અને ઇમારતો જેવી કે…
અશ્વીની મહેતા, વિભૂતિ જોશી અને બસીર પાલેજા સહિતના કલાકાર રમઝટ બોલાવશે: પ્રતિભાશાળી મહિલાઓનું થશે સન્માન રાજકોટમાં આ વખતે જૈન વિઝન સંસ્થા દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી થવા…
એક બનો નેક બનો, સત્યના સારથી બની લોકશાહીના રક્ષક બનો: ઈન્દ્રનીલ રાજગુરુ ‘ટીમ ઈન્દ્રનીલ આપના માટે’ દ્વારા સમાજ સેવા લોક જાગરણ અધિકારીની લડાઈ જેવા લોકહિતના કાર્યો…
શહેરમાં આવેલા જીમખાના હોલ ખાત ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગપે વાર્ષિક સભા જેમાં ૨૦૧૭-૧૮ના અને…
વોર્ડ નં.૩નાં કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક મહિલાઓ કલેકટર કચેરીએ પહોંચી: એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન આપવાની રજુઆત એપીએલ રેશનકાર્ડ ધારકોને કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે ગરીબ…
રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ના જન્મોત્સવ નિમિત્તે શ્રમણ સંઘીય માસક્ષમણ તપ આરાધક પૂ. સંયમજ્યોતીજી મહાસતીજીના તપની ભૂરી ભૂરી અનુમોદના સો ભક્તિભીના સન્માન યાં : મારા…
રવિવારે માનવતા મહોત્સવના ભવ્યાતિભવ્ય કાર્યક્રમોમાં વર્ષમાં માત્ર એક જ વાર યોજાતા વિશિષ્ટ ઉવસગ્ગહરં સ્તોત્રના જાપ: સમસ્ત સનકવાસી જૈન સંઘોના ૩૫,૦૦૦ ી વધારે ભાવિકોનું સામુહિક સંઘ જમણ…
ડી.જે. ઢોલ-નગારા અને અબીલ ગુલાલ ઉડાડી તંત્ર અને જનતાના સહીયારા પ્રયાસથી નિર્વિઘ્ને દુંદાળા દેવનું વિસર્જન છેલ્લા ૧૦ દિવસથી ચાલતો ગણેશ મહોત્સવ અનંત ચતુદર્શીના પાવન દિવસે સંપન્ન…