Guajarat news | rajkot

સાંજ સુધીમાં બાન લેબ અને કેડીલા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના બાન લેબની સુપ્રસિઘ્ધ બ્રાન્ડ સેસામાં ટાઈટલનો ‚રૂ.૧૬૦૦ કરોડમાં સોદો થયો હોવાની ચર્ચાએ વેગ…

22 1

૫૫ જેટલા સમાજોના લોકો વડાપ્રધાનનું કરશે સ્વાગત: શહેરની શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનો થીમ સર્કલના સુશોભનમાં અનેરો સહયોગ: પદાધિકારીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ વૈશ્વિક કક્ષાના મહાનુભાવોએ જે વિચારસરણી…

vlcsnap 2018 09 28 12h11m28s150

ભાવ ૩૦ થી ૧૩૦ રૂપીયા સુધી પહોંચતા વાહન ભાડા, મજુરી અને બારદાનના પૈસા પણ નથી છુટતા: રોષની લાગણી લસણ-ડુંગળીના ભાવ જયારે ઉંચકાય ત્યારે કાગાડોળ મચી જતી…

999 7

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અડધી મગફળી બજારમાં આવે તેવી શકયતા નાફેડની આશરે ૫ લાખ ટન મગફળી વેચવાની બાકી છે ત્યાં સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવક થવા…

4545 2

રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવતા શહેરના પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, મનોહરસિંહજી જાડેજાએ…

55 7

મનોહરસિંહજી જાડેજા રાજકોટના ઈતિહાસમાં અને લોકાના હૃદયમાં કાયમી રહેશે: કમલેશ મિરાણી રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન પર દુ:ખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી…

Namramuni

રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ. પૌષધ શાળા સ્થિત રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના ૪૮માં જન્મોત્સવ અવસરે માનવતા મહોત્સવ ઉપલક્ષે જૈનમ ટીમ તથા શેઠ ઉપાશ્રયના ઉ૫ક્રમે તા.…

11 13

પૂ.નમ્રમુની મ.સા.ના જન્મોત્સવ નિમિત્તે સર્વ સમાજના લોકો માટે ભોજન: રાજકોટની વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો દ્વારા તૈયારીનો ધમધમાટ પૂ.નમ્રમુની મ.સા.ના જન્મોત્સવ અવસરે માત્ર જૈનોને જ જમાડવા તેમ નહીં…

Dr Vekria Press note Photo

હરસ – ભગંદર – ફીશરના ર૩ હજારથી વધુ સફળતાપૂર્વક ઓપરેશન કરનાર ડો. એમ.વી. વેકરીયા વિશ્ર્વ વંદનીય સંતપુ‚ષાના આશીર્વાદ અને હજારો દર્દીઓની અંતરન દુવાઓની ફલશ્રુતિ સ્વરુપે એસ્ટ્રોન…

WhatsApp Image 2018 09 26 at 3.28.27 PM 1

૧૦૦૮ સાધર્મિકોને મળી સહાય: આ ગુરુનો જન્મો ત્સવ ની, આ ગુણનો, વૈરાગ્યનો, માનવતાનો જન્મોત્સવ છે: નમ્રમુનિ મ.સા. રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબનો ૪૮મોં જન્મોત્સવ શ્રધ્ધા-ભક્તિ અને…