Guajarat news | rajkot

ટ્રાફિક પોલીસમેનની બેઇજ્જતી કરી ત્રણેય શખ્સો ફરાર: ફરજમાં ‚કાવટનો નોંધાતો ગુનો નવરાત્રી દરમિયાન નશાખોરોને ઝડપી લેવા ૨૦૦ જેટલા બ્રેથએનેલાઇઝરની મદદથી સમગ્ર શહેરમાં સઘન પેટ્રોલિંગ કરી લોકો…

ખૈલૈયાઓનો પ્રવાહ જૈન વિઝન તરફ શહેરની સામાજિક સસ્થા જૈન વિઝન દ્વારા આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસે જ જમાવટ થઇ ગઈ હતી અને કલ્પનાતીત સંખ્યામાં જૈન…

શહેરના અનેક મહાનુભાવોની હાજરીમાં વિજેતાઓને આકર્ષક ઈનામો અપાયા રાજકોટમાં માત્ર બહેનો માટેના જ શ્રેષ્ઠ મનાતા ગોપીરાસોત્સવનો માતાજીની ભક્તિ અને આરાધના સાથે પ્રારંભ થયો છે. યાજ્ઞીક રોડ…

વિલેપાલે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં વસંતભાઈ ગલીમાં પ્રેરિત હાર્ટ બચાવો જિંદગી બચાવો સેમીનારમાં ડો. અક્ષય મહેતા, આનંદ, સુમયાબહેને એકાદ કલાક ડેમોસ્ટેશન કરી સમજૂતી…

‚રૂ. ૩૩ હજારની કિંમતની ૮૪ બોટલ વિદેશી દારૂ કબ્જે શહેરના પ્રધ્યુમન પાર્ક નજીક બુટલેગરે દા‚નો જથ્થો છુપાવ્યો હોવાની બાતમી આજીડેમ પોલીસને મળતા દરોડો પાડી ‚રૂ.૩૩ હજારની…

રાજકોટ રોયલ પાકે સનકવાસી જૈન મોટા સંઘની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ.સા.,રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સહિત ૭૫ પૂ.સંત – સતિજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ ઉજવાઇ…

શનિવારે આયોજીત કેન્સર નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબો આપશે સેવા પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશિયેટસ હેલ્થકેર…

નિતીન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીના હસ્તે ઉદ્ઘાટન અને પ્રથમ આરતી: પ્રથમ નોરતાના વિજેતાઓને ઈનામ વિતરણે સહિયરના પટાંગણમાં માતાજીના મંદિરે વિધીવત રીતે માર્ંની સ્થાપના કરી બ્રહ્મદેવતાના શાસ્ત્રોકત…

સભ્યોએ રેલવે સમસ્યાઓ, ટ્રેનોના રોકાણ, વિસ્તાર, પ્રવાસી સુવિધા આપવા સહિતના સૂચનો રજૂ કર્યા પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે ડિવિઝનલ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.…

પરપ્રાંતીયો પરના હુમલા ગુજરાતની શાંતિપ્રિય પ્રજામાં ભય અને આતંકનું વાતાવરણ ઉભુ કરવાનું ષડયંત્ર છે ગુજરાત રાજયનાં વિવિધ વિસ્તારોમાં ઉતર ભારતીયો પર થઈ રહેલ હુમલા કેટલાક તત્વોના…