નબળા દેખાવના કારણે ૭૮ ધારાસભ્યોને ટિકિટ ના આપવા ભાજપને સંઘની સલાહ મધ્યપ્રદેશ ચૂંટણી સમરાંગણ મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીને હવે માત્ર દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યારે…
Guajarat news | rajkot
વોર્ડમાં નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામોનો ધમધમાટ રાજકોટ શહેરના વોર્ડ નં.૧૩માં પ્રામિક સુવિધાની સાોસા સુખાકારીના અનેક પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન…
મનપાના અધિકારીઓનું પેટનું પાણી જરાય હલતું નથી અને તેના ભ્રષ્ટાચારી તંત્રને લઈને લાખો માછલાઓ છેલ્લા વર્ષોમાં મર્યા છે, તેની ગેરકાયદેસર હત્યા થઈ છે. તે જ રીતે…
આજે અંતિમ નો૨તે ૬૦૦૦ ખેલૈયાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ: કાલે બેસ્ટ ઓફ ધી બેસ્ટ ૨ઘુવંશી ફાયનલ સ્પર્ધા અકિલા ૨ઘુવંશી બીટસ રાસોત્સવનું અંતિમ ચ૨ણ આવી પહોંચ્યું છે…
બે વ્યકિતઓના નામ સાથે સટ્ટાના રકમની પઠાણી ઉધરાણી કારણભૂત શહેરમાં જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં રહેતા બુકીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાના પ્રકરણમાં મૃતદેહ પાસેથી સુસાઇટનોટ…
સાંજે આહિર-બોરીચા સમાજના આગેવાનોના હસ્તે મહાઆરતી: ટુ-વ્હીલર, વોશીંગ મશીન, ગોલ્ડ ઓર્નામેન્ટ, ટીવી જેવા લાખેણા ઈનામો માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસઓના…
અકિલા રધુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૮માં પૂજારા ટેલીકોમના યોગેશભાઇ પુજારા તથા તેમના પત્ની રીટાબેન પુજારા, આર.ડી. ગ્રુપના રાકેશભાઇ પોપટ તથા તેમના પત્ની કીતીબેન પોપટ, શૈલેષભાઇ પાબારી, લોહાણા સેવા…
પતિ, પત્ની અને પુત્ર સહિત પાંચની ધરપકડ: પાંચ ‚પલલના પાસે દેહના સોદા કરાવતા શહેરની મધ્યમાં ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલા બીએસએનએલના કવાર્ટરમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે…
યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાના હસ્તે મેળવ્યા ડિગ્રી પ્રમાણપત્રો આર.કે.યુનિવર્સિટી દ્વારા તેના છઠ્ઠા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા…
તાજેતરમાં સ્વનિર્ભર શાળા સંચાલકો માટે સૌપ્રથમ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની નવ ટીમ તથા જસદણની બે ટીમ તેમજ ગોંડલની એક ટીમ સાથે કુલ…