“રન ફોર યુનિટી અનુસંધાને સ્ળ મુલાકાત લેતા પદાધિકારીઓ-અધિકારીઓ વિશ્વની સૌી ઊંચી પ્રતિમાનાં લોકાર્પણ અવસર અનુસંધાને “રન ફોર યુનિટી” અત્યંત પ્રાસંગિક અને હેતુસભર બની રહેશે. કાલે સરદાર…
Guajarat news | rajkot
સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની કૂલ ૫૩ સેવાઓને આવરી લેવામાં આવી, અરજદારોને ઘરબેઠા સરકારી સેવાનો મળતો લાભ ૧૮૨૮ બાળકોને આધાર કાર્ડ, ૧૬૩૧૭ લોકોને હેલ્ વેલનેસ કાર્ડ…
હાઈકોર્ટની ઉપલી બેંચના ન્યાયાધીશ રેડ્ડી અને પંચાલે ધર્મિષ્ઠાબા જાડેજાની તરફેણમાં ચુકાદો આપ્યો કોર્પોરેટરપદેથી ગેરલાયક ઠેરવવા માટે હવે મહાપાલિકાએ રાજકોટ કોર્ટમાં નવેસરથી કાર્યવાહી કરવી પડશે રાજકોટ મહાનગરપાલિકાની…
પાર્કિંગની જગ્યામાં ભરવાડ શખ્સ ગાયો બાંધતો હતો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત યેલ ધરમનગર આવાસ યોજનામાં ભરવાડ શખ્સે ગાયો રાખવા માટે ઝુંપડા, ગમાણનું પાંકુ બાંધકામ કરેલ હતું.…
અખિલ હિન્દ મહિલા પરિષદ કુટુંબ સલાહ કેન્દ્ર સંચાલીત અને કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડની કુટુંબ સલાહ કેન્દ્રની વાર્ષિક સલાહકાર સમિતિની બેઠક અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ ડો.…
લીંબડી ખાતે જૂની અદાવતમાં ખેલાયેલા ધીંગાણામાં બન્ને પક્ષે મળી ૧૫ શખ્સો સામે ગુનો નોંધાયો હતો: ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મોત નિપજયું હતું લીંબડીની લેકવ્યુ બજારમાં આઠ…
વિજેતા થયેલા ખેલૈયાઓને અપાયા પ્રોત્સાહક ઈનામો: નાગરીક પરિવારનાં હોદ્દેદારોની બહોળી ઉપસ્થિતિ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા રાસોત્સવ રાજકોટનાં સેલીબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે યોજાયેલ…
‘કાગડા બધે કાળા’ શ્રીલંકા ક્રિકેટના ચીફ ફાઈનાસીયલ ઓફીસરની ભ્રષ્ટાચાર મામલે ધરપકડ ભ્રષ્ટાચારની ફરિયાદોને લઈ શ્રીલંકા ક્રિકેટ ચર્ચામાં છે. પોલીસ પ્રવકતા સવાન ગુણાસેકરાએ કહ્યું કે એસએલસીની ફરિયાદ પર…
અભિવાદન સમારોહમાં જાહેરાત કરતા ડો. કમલેશ જોષીપુરા, સૌરાષ્ટ્રીયન ભજન સંગીત, પાંજાવર પેન્ટીંગ, હસ્તકલા જેવી કલાઓનું આદાનપ્રદાન અને નિદર્શન આગામી ૩૧મી ઓકટોબરે અખંડ ભારતના શિલ્પી લોખંડી રાજપુ‚ષ…
પ્રમુખ પદે આર.સી. સકસેના અને વા.પ્રેસીડેન્ટ તરીકે ભુપેશ ગૌતમની વરણી વેસ્ટર્ન રેલવે એન્જિનીયર્સ એસો.ની ઝોનલ એકિઝકયુટીવ કમિટીની બેઠક ઝોનલ સમિતિના સભ્યોની હાજરીમાં તાજેતરમાં યોજાઈ હતી. એન્જીનીયર…