રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી શહેરીજનોને પારિવારિક મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ૪૫ વર્ષ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા…
Guajarat news | rajkot
શિયાળામાં હળદર, મેથીદાણા, મરી અને જાયફળનું સેવન સ્વાસ્થ્ય માટે લાભદાયી શિયાળાની શઆત થઇ ગઇ છે ફુલગુલાબી ઠંડીની આ ઋતુમાં ત્વચા સંપુર્ણ શરીરની સારસંભાળ વધુ લેવી પડતી…
કારમાં ગાંજાની ડીલીવરી કરવા જતા એસઓજીએ દબોચી લીધો રૈયા પર આહિર શખ્સ કારમાં ગાંજાની ડીલીવરી કરવા નીકળ્યો હોવાની બાતમીના આધારે એસઓજી સ્ટાફે દરોડો પાડી રૂ.૨૩ હજારની…
આવતીકાલે સાંજે ૬:૩૦ અમૃતસાગ૨ પાર્ટી પ્લોટ, ૧પ૦ ફુટ રીગરોડ, એ.પી. પાર્ક સામે, શહે૨ ભાજપના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્થિત ૨હેવા અનુરોધ ક૨તા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ…
ચાંદીના ઘરેણા અને રોકડ સાથે જામનગર રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા મનહર પ્લોટમાં ૨૦ દિવસ પહેલાં થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા તસ્કરોને ક્રાઈમ બ્રાન્ચના…
શહેરના અનેક મંદિરો- સ્થળોએ તુલસી અને શાલીગ્રામના વિવાહના આયોજનો કારતક સુદ અગીયારસને સોમવાર તા. ૧૯-૧૧ ના દિવસે દેવ દિવાળી અને તુલસી વિવાહ છે તુલસી વિવાહનો શુભ…
સામાન્ય રીતે આપણે એ.બી.ઓ. એબી પોઝીટીવ કે નેગેટીવ બ્લડ ગ્રુપનું નામ સાંભળ્યું હોય છે. પરંતુ જેમ બોમ્બે બ્લડ ગ્રુપ છે તેવું જ બીજું એક જવલ્લે જ…
ત્રણેય વિભાગીય કચેરીઓમાં કાર્યપાલક ઈજનેરો ઉપસ્થિત રહીને વીજ ગ્રાહકોના પ્રશ્નો સાંભળશે પીજીવીસીએલના ગ્રાહકોની ફરિયાદ અને રજૂઆતોને સમય મર્યાદામાં નિરાકરણ થાય અને પ્રજાને સ્થાનિક પ્રshnoશ્નોનો ઉકેલ વિભાગીય…
ગ્વાલરીયરના લક્ષ્મીબાઈ નેશનલ ફિઝીકલ ઈન્સ્ટિટયુટ હોકી ગ્રાઉન્ડ પર રમાયેલી ઈન્ટર યુનિવર્સિટી હોકી ટૂર્નામેન્ટની સૌરારાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમો ઉત્કૃષ્ટ દેખાવ કરતા ત્રણમાંથી બે મેચ જીતી લીધી હતી. નોક…
કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત પણ બહારગામ હોવાના કારણે પુષ્પાંજલી કાર્યક્રમમાં હાજર ન રહી શકયા ચુંટણી સમયે જુથવાદમાં આળોટતી કોંગ્રેસ પોતાના દિગ્ગજ નેતાઓને પુષ્પાંજલી અર્પણ કરવા જેવા…