જીએસટી કાઉન્સીલની બેઠકમાં યોગ્ય નિર્ણય ન થાય તો વેપારીઓ અરૂણ જેટલીને રૂબરૂ રજૂઆત કરશે કેન્દ્ર સરકાર આગામી ૧લી જુલાઈથી જીએસટીની અમલવારી માટે પુરી તૈયારીઓ શરૂ કરી…
GST
રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ, દાણાપીઠ અને પરાબજાર સહિતની મુખ્ય બજારો બંધ રહી જેતપુરમાં વેપારીઓની સ્કુટર રેલીઉપલેટા, જૂનાગઢ, કેશોદ પણ સજ્જડ બંધ જીએસટીના ઉંચા દરો, આકરી જોગવાઈ નાના…
બીલ બનાવવા માટે વેપારીઓમાં મુંઝવણ હોવાથી આવક વેરા તંત્રએ જાગૃતિ ફેલાવવા વિચારણા હાથ ધરી ૧લી જુલાઈી જીએસટી લાગુ કરવાની કવાયત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.…
જીએસટીનો કાયદો લાગુ થાય તો નોટબંધી જેવી અસર થવાની ભીતિ ૧લી જુલાઈી એક સમાન કર માળખુ જીએસટી લાગુ કરવા માટે પુરેપુરી દોડધામ કરવામાં આવી રહી છે…
સરકાર સમક્ષ જીએસટી ઘટાડવા પૂરતા પ્રયત્ન કરવાની ખાતરી આપતા મોહનભાઇ કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જીએસટી ટેક્સ માળખામાં ફેરફાર સાથે રિવાઇઝડ ટેક્સ માળખું જાહેર કરતા આ ફેરફાર…
મહિનાના અંત સુધીમાં જીએસટી માટે ઇ-ડોક્યુમેન્ટ થશે તૈયાર ગઇકાલે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૬૬ જેટલી ચીજવસ્તુઓના કર દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત નાના ઉદ્યોગકારો માટે…
સપ્લાઈ ચેઈનથી લઈને ટેકસ ફોર્મેટમાં ઘરખમ ફેરફારોના કારણે ઉધોગોની વેરા પઘ્ધતિ પણ બદલાશે આગામી એક જુલાઈથી એક સમાન કરમાળખુ જીએસટી લાગુ થવાનું છે. ત્યારે ઉધોગપતિઓમાં જીએસટી…
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનું સંયુકત આયોજન: જીએસટીના અભ્યાસુઓ માર્ગદર્શન પુરૂ પાડશે વર્તમાન સંજોગોમાં આપણા રાષ્ટ્રના વેપાર પરના…
એકસાઈઝ વેટ સહિતના કર દુર થતાં તબીબી સાધનો ઉપરાંત સ્માર્ટ ફોન અને સીમેન્ટની કિંમત ઘટે તેવા વાવડ કાશ્મીરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં વસ્તુ અને સેવાના કરના…
આગામી અઠવાડિયે જીએસટી કાઉન્સીલની બેઠકમાં સોના, બીડી વગેરે વસ્તુઓ પર કર નક્કી થશે.. નવીદિલ્હી કાશ્મીરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં વસ્તુ અને સેવા ઉપરના કરના દરો નક્કી…