કાપડના વેપારીઓ હડતાલ ઉપર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ(GST)નો ૧ લી જુલાઇથી અમલ થઇ રહ્યો છે ત્યારે તેમાં રજિસ્ટ્રેશન માટે ૨૫મી જૂનને રવિવારે પોર્ટલનો પ્રારંભ થયો…
GST
મીઠા ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો પણ મિટિંગમાં હાજર રહ્યા ગઈકાલે મોરબી સિરામિક એસો.,સેમ્બરઑ કોમર્સ અને મીઠા ઉદ્યોગના હોદેદારો ઉધોગ કમિશ્નર મમતા વર્માની મળ્યા હતા…
આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન અને સેન્ટ્રલ એકસાઈઝદિનની જેમ જીએસટી દિવસની થશે ભવ્ય ઉજવણી ૧લી જુલાઈથી દેશમાં આઝાદી બાદ ઐતિહાસિક ટેકસ સુધારા તરીકે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટીનો અમલ…
બેથી ત્રણ દિવસમાં જૂના ઓર્ડરના નિકાલ કરવાની કવાયત થશે આગામી તા.૧ જુલાઈથી જીએસટીની અમલવારી થઈ રહી છે. જેથી જીએસટીને અનુકુળ થવા ટોચની કંપનીઓએ આગામી બેથી ત્રણ…
નફાખોરીને અટકાવવા માટે જીએસટીમાં કડક કાયદાની જોગવાઈ આગામી ૧ જુલાઈી દેશભરમાં એક સમાજ કર માળખુ જીએસટી લાગુ વાનું છે. ત્યારે આ માટે તંત્ર દ્વારા ગ્રાહકો અને…
જીએસટીને લઇ કરવેરામાં ક્રાંતિકારી ફેરફારનું પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં રાત્રીના ૧૨ કલાકે મેગા લોન્ચીંગ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ૩૦મી જૂનની મધરાતી દેશભરમાં લાગુ વાનો છે ત્યારે આ…
દવાની અછત સર્જાવાની સંભાવનાને પગલે દર્દીઓને વિકલ્પમાં વધુ દવા રાખવા સુચન: જીએસટી બાબતે જાગૃતતાસભર કાર્યક્રમો યોજવા માટે વેપારીઓની માગ સેક્રેટરી ઓફ રાજકોટ કેમિસ્ટ કાઉન્સર્લિંગ અને હોલસેલ…
સ્ટોક કલીયરન્સનો ધમધમાટ: જીએસટીના કારણે વેપારીઓમાં મુંઝવણ, નુકસાની જવાની ભીતિ જીએસટીના કારણે ઉધોગ જગતમાં મોટાપાયે ફેરફારો થવાના હોવાથી તમામ ક્ષેત્રના વેપારીઓ સ્ટોક કલીયરન્સ કરી રહ્યા છે.…
મર્યાદિત રકમથી વધુ ભાડુ ચૂકવનારાઓ ઉપર ૫ ટકા ટીડીએસનું ભારણ દેશભરમાં એકસમાન કરમાળખુ જીએસટી લાગુ વાી ઘણી બાબતોએ મોટાપાયે ઉતાર-ચઢાવ જોવા મળશે. જીએસટી લાગુ થવાથી ટેકસમાં…