GST
લોકોના પ્રશ્ર્નો સાંભળી તંત્રને પણ મુંઝવણ ઘણા સમયથી જીએસટીની મુંઝવણ લોકોમાં જોવા મળી રહી છે. જેના કારણે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. જીએસટી કાયદાને સમજાવવા…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને નવ મુદ્દા સાથે રજુઆત બાદ અપાયું ધંધા-રોજગાર બંધનું એલાન જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશન દ્વારા જીએસટીને કારણે પડતી વહિવટી મુશ્કેલીના નિરાકરણ માટે…
અમદાવાદ ખાતે મળેલી સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડોના હોદેદારની બેઠક બાદ લેવાયો નિર્ણય તા.૦૧ જુલાઈ ૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની અમલવારી કરવામાં આવી હતી. જેની અમલવારી પહેલાં…
પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદા હેઠળ પશુ આહાર ને પણ જીએસટીના ટેક્સ દાયરામાં લઇ લેતા મોરબી કોંગ્રેસ…
કાપડ ઉદ્યોગ પર જીએસટીનો અમલ કરાતા ગુજરાતભરના કાપડના વેપારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે.જીએસટીના અમલ પહેલા કાપડ ઉદ્યોગ ટેકસ ફ્રી હતો. તેમાં પણ પ ટકા જીએસટી…
જીએસટીની હકારાત્મક અસરો ઘણી પણ સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવું જરૂરી: ચાઇનીઝ વસ્તુઓના ભરડા વચ્ચે જીએસટીનું ભારણ ભારતીય ઉદ્યોગો માટે ગળેટુંપા સમાન? દેશમાં ૧ જુલાઈથી ‘વન નેશન…
જયારે પ્રસાદ બનાવવા માટે વપરાતી સામગ્રી જેવી કે ખાંડ, શાકભાજી, ઘી. તેલ ને લાગુ પડશે સરકાર દ્વારા ગઇકાલે ધાર્મિક અન્નક્ષેત્રો ચલાવતી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા ખોરાકને…
ઉત્તરનાં રાજ્યોમાં ટેક્સ હોલિડેની સ્પર્ધા અને એમઆરપી આધારિત એક્સાઇઝ ડ્યૂટીનો સળંગ ૧૨ વર્ષ સામનો કરનારા ગુજરાતના ફાર્મા ઉદ્યોગ માટે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ ગેમ…
જીએસટી હેઠળ ચીજ વસ્તુઓની કિંમતો વધવા પર આપવી પડશે જાહેરાત દેશમાં ઐતિહાસીક કર સુધારાના ભાગ‚પે ગુડસ એન્ડ સર્વીસ ટેકસ જીએસટીનો અમલ શ‚ થઈ ગયો છે. ત્યારે…