રેસ્ટોરન્ટો અને નાના વેપારીઓને રાહત આપવા ટેકસ સ્લેબમાં ઘટાડો કરાશે દેશમાં આઝાદી બાદ સૌપ્રથમ વખત ટેકસ માળખામાં ઐતિહાસિક સુધારા તરીકે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટીનો અમલ થઈ…
GST
જીએસટીના રીટર્ન ભરવામાં થતી મુશ્કેલીઓના કારણે વેપારી ત્રાહિમામ પોકારી ગયા છે. જીએસટીનું રીટર્ન-૨ ખુબ જ ઓછા સમયમાં ભરવાનું હોય છે. એક-એક એન્ટ્રી ચેક કરીને સ્વિકારવાનું અથવા…
પોર્ટલ ઠપ્પ થઇ જતા કલાકોનો સમય વેડફાયો: ટેક્સ ક્ધસલ્ટન્ટ પણ મુંઝવણમાં મુકાયા દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યો ત્યારથી વેપારીઓની પરેશાની વધી ગઇ છે.…
દિવસ દરમિયાન અંદાજે ૪ થી ૬ કલાક સુધી જીએસટીએનનું પોર્ટલ બરાબર ન ચાલતુ હોવાની ફરીયાદ વ્યાપક રહી હતી જુલાઇન માસનું ૩ માસનું એક્ષટેશન મળવા છતાં ૬૫ લાખમાંથી…
સરકારે જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કર્યો છે પણ નોટિફીકેશન જાહેર કર્યું નથી એટલે હોટલ એસોસિએશને હોટલ માલિકોને સુચના આપી તાજેતરમા દિલ્હીમા મળેલી જીએસટી…
અત્યાર સુધીમાં ૯૫૦૦૦ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જીએસટીના ‚પમાં ઠલાવાઇ ગયા જુલાઇ-૨૦૧૭નું જીએસટી રીટર્ન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસે છે. કેન્દ્ર સરકારજના નાણા મંત્રાલયે એક સ્ટેટ…
સ્ટેટ જીએસટી હેઠળ રાહતો આપવાના નિર્ણયથી વેપારીઓ અને ઉદ્યોગકારોને રાહત રાજય સરકારે વેપારીઓને વેટની રાહતો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના મારફતે આપવાનું નક્કી કર્યું છે. તમામ…
મોરબીમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉત્પાદકોની સફળ રજુઆત:તંત્ર હકારાત્મક ઉકેલની દિશમાં જીએસટીના અમલ બાદ મોરબીના ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગને ટેક્સ માળખા અંગે…
નાણા મંત્રાલય કાનૂન કમિટી સાથે બેઠક કર્યા બાદ જીએસટી કાઉન્સિલ સમક્ષ જશે મોટાભાગના બિઝનેશસમેનને ત્રિમાસિક જીએસટી ફાઇલ કરવા દેવા સરકાર વિચારી રહીછે. નાણા મંત્રાલયના સુત્રોએ જણાવ્યું…
ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન જેટલી વચ્ચે બેઠક મળ્યા બાદ લેવાયેલો નિર્ણય જીએસટીનો વ્યાપ વધારવા સર્વે અને તપાસની કામગીરી તેજ થશે. નવીદિલ્હી ખાતે એક અઠવાડિયા…