GST

GST

સરકારે દરોમાં રાહતની હૈયાધારણા આપી: જીએસટી રિટર્ન ત્રિમાસિક ભરવાની જાહેરાત થવાની અપેક્ષા જીએસટીના કારણે સુરતના ટેકસટાઈલ્સ વેપારીઓ સરકારથી ભારે નારાજ છે. ત્યારે વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ…

GST

૫૦% સુધી ભારે ડીસ્કાઉન્ટ અને સ્ટોક ક્લીયરન્સ સ્ક્રીમ આવી રહી છે ખરીદદારો થોભો, રાહ જુઓ જીએસટીને લઈ ડીસેમ્બરમાં મેગા સેલોની વણઝાર છે. રીટેલ સ્ટોર્સ અને ચેઈન…

gst

કાઉન્સિલની બેઠક સુધી વેપારીઓએ ધરણા મુલત્તવી રાખ્યા જીએસટી રીટર્ન ભરવાની મુદતમાં કેન્દ્ર સરકારે ફરી એક વખત વધારો કર્યો છે. હવે જીએસટીઆર-ર નવેમ્બરમાં અને જીએસટીઆર-૩ ડીસેમ્બરમાં ફાઇલ…

GST

રેસ્ટોરન્ટો અને નાના વેપારીઓને રાહત આપવા ટેકસ સ્લેબમાં ઘટાડો કરાશે દેશમાં આઝાદી બાદ સૌપ્રથમ વખત ટેકસ માળખામાં ઐતિહાસિક સુધારા તરીકે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટીનો અમલ થઈ…

Traders deal with the problems faced by GST

જીએસટીના રીટર્ન ભરવામાં થતી મુશ્કેલીઓના કારણે વેપારી ત્રાહિમામ પોકારી ગયા છે. જીએસટીનું રીટર્ન-૨ ખુબ જ ઓછા સમયમાં ભરવાનું હોય છે. એક-એક એન્ટ્રી ચેક કરીને સ્વિકારવાનું અથવા…

GST

પોર્ટલ ઠપ્પ થઇ જતા કલાકોનો સમય વેડફાયો: ટેક્સ ક્ધસલ્ટન્ટ પણ મુંઝવણમાં મુકાયા દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યો ત્યારથી વેપારીઓની પરેશાની વધી ગઇ છે.…

GST return

દિવસ દરમિયાન અંદાજે ૪ થી ૬ કલાક સુધી જીએસટીએનનું પોર્ટલ બરાબર ન ચાલતુ હોવાની ફરીયાદ વ્યાપક રહી હતી જુલાઇન માસનું ૩ માસનું એક્ષટેશન મળવા છતાં ૬૫ લાખમાંથી…

gst

સરકારે જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કર્યો છે પણ નોટિફીકેશન જાહેર કર્યું નથી એટલે હોટલ એસોસિએશને હોટલ માલિકોને સુચના આપી તાજેતરમા દિલ્હીમા મળેલી જીએસટી…

GST-Return

અત્યાર સુધીમાં ૯૫૦૦૦ કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જીએસટીના ‚પમાં ઠલાવાઇ ગયા જુલાઇ-૨૦૧૭નું જીએસટી રીટર્ન ફાઇલ કરવાનો આજે છેલ્લો દિવસે છે. કેન્દ્ર સરકારજના નાણા મંત્રાલયે એક સ્ટેટ…

Vat | national | gst | government

સ્ટેટ જીએસટી હેઠળ રાહતો આપવાના નિર્ણયથી વેપારીઓ અને ઉદ્યોગકારોને રાહત રાજય સરકારે વેપારીઓને વેટની રાહતો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસના મારફતે આપવાનું નક્કી કર્યું છે. તમામ…