છેલ્લા થોડા સમય થયા પ્રવર્તી રહેલ કોરોના મહામારીના બીજા રાઉન્ડને કારણે ઘણા વેપારી તથા ટેક્ષ ક્ધસલ્ટન્ટ સંક્રમીત થયેલ હોય, કાર્યરત રહી શકે તેવી સ્થિતિમાં નથી અને…
gst tax
કર્ણાટકમાં માલાબાર પરાઠા પર 18% GST લગાવ્યા બાદ હવે ગુજરાતમાં પોપકોર્ન પર 18% GSTવસૂલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં ટેક્સ સંબંધિત મામલાઓમાં ઓથોરિટી ઓફ અડવાન્સ રુલિંગ…
જીએસટી કાઉન્સીલ આગામી દિવસોમાં ‘ફરિયાદ નિવારણ કમિટી’ની કરશે રચના ૧૮ ડિસેમ્બરનાં રોજ યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ઉધોગપતિઓ અને લોકો કે જે જીએસટી સાથે જોડાયેલા છે તેઓની…
આગામી સપ્તાહે જીએસટી કાઉન્સીલની મીટિંગ ઉપર ‘મીટ’! ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ અમલી થતાની સાથે જ લોકોને લાગી રહ્યું છે કે, જીએસટીથી ઘણી તકલીફોનો સામનો કરવો પડે…
કરોડો રૂપિયાની ટેકસ ચોરી ભારત અને હોંગકોંગમાં કર્યા હોવાનો ખુલાસો થતા ૩૦ અધિકારીઓની ટીમ મેદાનમાં ઉતરી સમગ્ર ભારતમાં જે કરચોરો છે તેના પર તવાઈ બોલાવવા અને…
નવેમ્બર મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના સંગ્રહમાં 80,808 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો, જે જુલાઇ મહિનાના બીજા અર્ધવાર્ષિક ગાળામાં 200 થી વધુ આઇટમ્સની કિંમતમાં…
આવા ઓવર ચાર્જ કરતાં રેસ્ટોરન્ટ સામે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ અથવા ડીપાર્ટમેન્ટ ઓફ કસ્ટમર અફેર્સમાં લેખીત ફરીયાદ નોંધાવી શકાય શું જી.એસ.ટી. રેટ કટ બાદ…
સરકાર સિરામિક ઉદ્યોગ પરનો જીએસટી હળવો કરવાના મૂડમાં: ૯મીએ સત્તાવાર જાહેરાત થાય તેવી શકયતા કેન્દ્ર સરકાર દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઝીકવામાં આવેલ ૨૮% જીએસટીને કારણે…
હેન્ડમેડ ફર્નીચર, પ્લાસ્ટીક પ્રોડકટસ અને રોજીંદા વપરાશની વસ્તુઓ પર જીએસટી ભારણ ઓછુ થશે: નાના અને મધ્યમ ઉદ્યોગને પણ રાહત અપાય તેવી અપેક્ષા જીવન જરૂરીયાતની કેટલીક વસ્તુઓમાં…
૧લી જુલાઈથી જીએસટી લાગુ થયા બાદ તેમાં ઘણી મુંજવણો છે જેના પગલે સરકાર દ્વારા તમામ પ્રશ્ર્નોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંઝવણના કારણે…