GREET

રાજય સરકારની થીંક ટેન્ક અને ઈનોવેશન હબ તરીકે કાર્ય કરશે ‘ગ્રીટ’

નીતિ આયોગ દ્વારા સૂચિત ગ્રોથ હબ મોડેલને પ્રદેશ પ્રમાણે ક્રમશ: વિસ્તૃત કરવાની ઈન્સ્ટીટ્યુશનલાઈઝ્ડ વ્યવસ્થા માટે ગ્રીટ મદદરૂપ થશે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન…