આ વર્ષે 11 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ : બાજરી અને બરછટ અનાજનું પણ 7.5 લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા સરકારે એપ્રિલથી શરૂ થતા માર્કેટિંગ…
Grains
31 માર્ચ સુધી સરકાર 2,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉં ખુલ્લા બજારમાં ઠાલવશે ફુગાવા અંકુશમાં રાખવા માટે સરકાર ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ખુલ્લા બજારમાં ઘઉંનો…
ચાલુ વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ૪.૧% નો વધારો નોંધાશે : કેન્દ્ર સરકાર ભારતનું ૨૦૨૩ ઘઉંનું ઉત્પાદન ૪.૧% વધીને ૧૧૨.૨ મિલિયન ટન રેકોર્ડ થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે…
સમગ્ર પંથકમાં ચોખાનું વાવેતર થતુ નથી છતાં ક્ધટેનર મોઢે ચોખા ગાંધીગ્રામ તરફ જાય છે સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજના ગોડાઉન ની આસપાસ સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં…
હાલ સ્વાસ્થ્યને લઈને સજાગ લોકોમાં ધાન્ય પાકોનો ક્રેઝ વધ્યો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પેકેજડ ફૂડમાં ધાન્યનો વપરાશ વધારવા આતુર બની છે. આ કંપનીઓ બિસ્કિટ, ચોકલેટ, નુડલ્સ…
સરકારી ગોડાઉનોને રૂ. ૯૬ કરોડના ખર્ચે સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે રાજ્ય કેબિનેટે બુધવારે ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ (જીએસસીએસસીએલ) ના તમામ ગોડાઉનમાં રૂ. ૯૬.૧૪ કરોડમાં…
કમિશનમાં વધારો કરવા સહિતની માંગણી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાનો પર આજે હડતાળ કરવામાં આવી હતી અને સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા કલેકટર કચેરી…
જળવાયુ પરીવર્તનને કારણે અનાજનું ઉત્પાદન ઘટશે તેવી વૈજ્ઞાનિકોની ચેતવણી અબતક, નવી દિલ્હી : એક તરફ ભારત અન્નદાતાની ભૂમિકામાં છે. જરૂર પડ્યે પાડોશી દેશોની ભારતે જઠરાગ્નિ ઠારી…
ઘઉં અને લોટના છૂટક ભાવમાં વધારાને લઈને સરકાર એલર્ટ મોડમાં છે.ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં તેમની કિંમતો તપાસવા માટે પગલાં લેશે. તેમણે…
વિસાવદરમાં ત્રણ અને બીલખામાં એક જગ્યાએ દરોડો, 10 લાખનો મુદ્ામાલ કબ્જે, પ્રાંત અધિકારી પર ગોડાઉન સંચાલક અને ઉપસરપંચે હુમલાનો પ્રયાસ કર્યો વિસાવદરના પ્રાંત અધિકારી કિર્તન રાઠોડે…