graduates

સૌ.યુનિ.નો રવિવારે પદવીદાન સમારંભ: 40015 દિક્ષાર્થીઓને પદવી એનાયત કરાશે

પદવીદાન સમારંભમાં રાજયપાલ- સૌ.યુનિ.ના કુલધિપતિ આચાર્ય દેવ્રવ્રતજી તેમજ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ સહિતના ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવાશે 13 વિદ્યાશાખાનાં 123 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ  138 વિદ્યાર્થીઓને …