ચાર દિવસીય લઘુ ઉદ્યોગ મેળામાં રાજય સરકાર તરફથી ઉદ્યોગો અંગેની વિકાસ યોજનાઓ અને સવલતોની જાહેરાત થવાની શકયતા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ચોથા ઈન્ડીયા ઉદ્યોગ ફેરનું આગામી…
government \
પોસ્ટરમાં ક્રિકેટર મહેન્દ્રસિંઘ ધોનીને ભગવાન વિષ્ણુના રૂપમાં દર્શાવવાનો મામલો સુપ્રીમે આપી રાહત ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જ્યાં જુદા-જુદા ધર્મના વિવિધ લોકો વસે છે. આથી અન્ય…
શિક્ષણને વધુ અત્યાધુનિક બનાવવા શિક્ષણ વિભાગ દ્વારા આગામી સત્રી અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પણ ખાનગી શાળામાં અપાતા શિક્ષણની સમકક્ષ રહે…
ઈનવોઈસ, સપ્લાઈના બીલ, ડિલીવરી ચલણ, ક્રેડીટનોટ, ડેબીટ નોટ, રીસીપ્ટ, પેમેન્ટ અને રિફંડ વાઉચર તથા ઈ-વે બીલનો રેકોર્ડ રાખવાનો રહેશે જીએસટીમાં ખોવાયેલા, ચોરાયેલા, ભેટમાં મળેલી અને સેમ્પલ…
નેપાળના રાષ્ટ્રપતિ શ્રીમતિ બિઘાદેવી ભંડારી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ગઇકાલે રાજકોટમાં નેપાળના રાષ્ટ્રપતિ તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ઇમ્પિરિયલ પેલેસમાં ભોજન લીધું હતું.…
રાજકોટમાં પાંચમાં પં. દીનદયાળ જનઔષધિ કેન્દ્રનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત ઇ રહેલા પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર એટલે કે જેનરિક દવાના સ્ટોરનો રાજકોટ શહેરમાં…
સોમનાથ દાદાના સાનિધ્યમાં ભાજપ ગુજરાતમાં ૧૫૦+ બેઠકો જીતવાનો સંકલ્પ કરશે: ભરત પંડયા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૧ અને ૨૨ એપ્રિલના…
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બાપુના બંગલે હાજર તમામ કોંગી ધારાસભ્યોના નામની યાદી મંગાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગણતરીના મહિનામાં યોજાવાની છે ત્યારે કોંગ્રેસમાં વકરી રહેલી જૂબંધી સામે…
કેન્દ્રની મોદી કેબિનેટએ બુધવારે ટટઈંઙ કલ્ચર વિરુદ્ધ એક મોટો નિર્ણય લીધો છે. આવનારી ૧ મે ી હવે માત્ર ૫ લોકો જ લાલ લાઇટનો ઉપયોગ કરી શકશે.…
કોર્ટની કામગીરીમાં ઓનલાઈન પધ્ધતિ લાગુ કરવાના પ્રયાસોની ગોકળગતિ ૨૦૧૦માં દેશભરમાં ઈ-કોર્ટનો પ્રોજેકટ શરૂ‚ કરવામાં આવ્યો હતો. જેની પાછળ ૧૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં…