એચ-૧ વિઝા નીતિને લઈ યુએસની કોલેજોમાં ભારતીય વિર્દ્યાથીઓની એપ્લીકેશન ઘટી યુનાઈટેડ સ્ટેટમાં હાલ એચ-૧ વિઝાને મોડયુલાઈઝ કરવામાં આવી છે. જેની અસર મુખ્યત્વે ભારતીય અને ચીનના વિર્દ્યાથીઓમાં…
government \
કાગળ બચાવો…જંગલ બચાવો… : દેશની વડી અદાલત આગામી ૬ થી ૭ મહિનામાં પેપરલેસ વા જઈ રહી છે. આ મામલે ચિફ જસ્ટીસ જે.એસ. ખેહરે ગઈકાલે જાહેરાત કરતા જણાવ્યું…
ભુતકાળમાં સ્વરાજયની લડાઇ હતી, હવે સુરાજયની લડાઇ છે :ધનસુખભાઇ ભંડેરી, ભાજપનો કાર્યકર્તા રાજનીતિ નહીં પણ રાષ્ટ્રનીતિ તરફ આગળ વધી રહયો છે : ભરતસિંહ પરમાર તિરંગા અને…
લોકશાહીનું મંદિર ગુજરાત વિધાનસભાની મુલાકાતે રાજયભરની ૫ હજાર મહિલાઓના ઘોડાપુર: મહિલાઓનો સર્વાંગી વિકાસ કરવા મુખ્યમંત્રીનું સંબોધન પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા છત્રની કામગીરીને નજરે નિહાળવા માટે…
સત્તા સંભાળ્યા બાદ યોગીએ લીધા ધડાધડ નિર્ણયો: યુપીમાં ગેરકાયદે કતલખાના ગણાશે ગુનાહિત કૃત્ય: બે દિવસમાં એન્ટી રોમિયો સ્કવોડી ૧૦૦૦ હજાર રોમિયોને પકડયા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ…
૪૦ લોકો ઘાયલ થયા યુકેની પાર્લામેન્ટમાં આતંકી હુમલો થયો છે. જેમાં મૃત્યુઆંક વધીને પ થયો છે. જેમાં ૪૦ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જેમને નજીક હોસ્પિટલમાં…
૮મી એપ્રિલે મેગા લોક અદાલત યોજાશે રાજ્યમાં વર્ષ ૨૦૧૬માં કુલ ત્રણ લાખી વધુ પડતર અને પ્રિ-લિટિગેશન કેસોનો લોક અદાલતોના માધ્યમી નિકાલ કરવામાં સફળતા હાંસલ ઇ હતી.…
અડવાણી, જોશી અને ઉમા સહિત ૧૩ લોકો સામે ફરીથી કેસ ચલાવવામાં આવશે કે નહીં તે ચિત્ર કાલે સ્પષ્ટ થશે અયોધ્યામાં બાબરી મસ્જીદના વિવાદીત હિસ્સાને તોડી પાડવા…
રામ મંદિરનો મામલો ધર્મ અને આસ સો જોડાયેલો: વડી અદાલતના ન્યાયાધીશ મધ્યસ્થી બનવા તૈયાર રામ મંદિરનો મુદ્દો ઘણા સમયી વિવાદીત છે ત્યારે દેશની વડી અદાલતે આ…
ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવા મામલે પીઆઈએલ ફાઈલ કરાઈ પાટીદાર નેતા હાઈકોર્ટના શરણે ગયા છે. તેમણે કોર્ટમાં કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ ઈલેકટ્રો વોટીંગ…