ભારત-મ્યાનમાર સરહદે આતંકીઓનો ખાત્મો બોલાવનારા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ બન્યાં દેશના નવા સીડીએસ સરહદ બહાર અને ભીતર આતંકવાદનો સફાયો બોલાવવા સરકારનું મહત્વપૂર્ણ પગલું ત્રાસવાદ અને આતંકવાદનો…
GOVERNMENT
ગેરકાયદે સેટઅપ ઉભા કરાતા સરકારની આવકને પહોંચી નુકસાની જેમ જેમ ટેકનોલોજી વિકસિત થઈ રહી છે તેમ તેમ ફ્રોડ નું પ્રમાણ અને છેતરપિંડી નું પ્રમાણ પણ દિન…
બે દાયકામાં રાજ્યમાં વિશ્ર્વાસ અને વિકાસ એક બીજાના પર્યાય બન્યા: શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સુરક્ષિત માતૃત્વ-પોષણ, મહિલા સશક્તિકરણ, ગરીબને અનાજ, ડિresult faith જિટલ ઇન્ડિયાને વેગ, કૃષિ વિકાસ,…
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ અસોસિએશનના અધ્યક્ષ આસિમ પંડ્યાએ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને કરી રજુઆત ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ અસોસિએશનના અધ્યક્ષ અસિમ પંડ્યાએ એક મહિના પહેલા સંઘ તરફથી રાજ્યપાલ…
હવે 181 નાના ગામોને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો સરકારનો નિર્ણય, યુવાનોને તેના માટે રૂ. 10 લાખની સબસીડી પણ અપાશે માત્ર અમુક વિસ્તારને બાદ કરતા સરકારને આંતકવાદના…
તલોદમાં જનસંવાદને સંબોધિત કર્યો: તંત્રને ઢંઢોળવા કર્યા પ્રહાર આમ આદમી પાર્ટીના દિલ્લીનાં નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી તેમની છ દિવસની મુલાકાત અંતર્ગત અમદાવાદ આવ્યા…
ગુજરાતની જનતાની ભલાઈની વાત કરૂ છું એટલે બંને પાર્ટીઓ મારો વિરોધ કરે છે: અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરિંવંદ કેજરીવાલે ગુજરાતમાં છેલ્લા…
હવે 20 કરોડને બદલે 40 કરોડનું ટર્ન ઓવર અને 2 કરોડને બદલે 4 કરોડની પેઈડ અપ કેપિટલ ધરાવતી કંપનીઓ નાની કંપનીઓની શ્રેણીમાં આવશે સરકારે નાની કંપનીઓની…
સ્ટાર રેટિંગ પણ ખોટા હોવાનું ધ્યાને આવતા તેની સામે પણ તોળાતી કાર્યવાહી વર્તમાન સમયમાં ઓનલાઈન ખરીદીનું ચલણ ખૂબ વધ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાના શોપિંગ પ્લેટફોર્મ ઉપર…
નિર્મળતા-મૃદુતા સાથે નિર્ણાયકતાનો સમન્વય ધરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ જનસેવા યાત્રા પ્રજાલક્ષી અસરકારક નિર્ણયો, અનેરી ઉપલબ્ધિઓ, નવતર પહેલ સાથે લોક સેવાની સફળ પરિશ્રમ યાત્રા બની…