માત્ર ૧ ટકા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ઉનાળુ ઈન્ટર્નશીપમાં જતા હોવાનો ધડાકો દેશની ટેકનીકલ ઈન્સ્ટિટયુટમાંથી ગ્રેજયુએટ નારા ૬૦ ટકા એન્જીનીયર બેકાર હોવાનું ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનીકલ એજયુકેશનના…
GOVERNMENT
શ્રી માજિદ સૈફ અલ ગુરેર (Majid saif Al Ghurair)- ચેરમેન દુબઇ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેતૃત્વમાં આવેલ બિઝનેસ ડેલિગેશન સો મુલાકાત. રીઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર…
કેન્દ્રીય કપડા મંત્રી અને નાના પડદાના ભૂતપૂર્વ લોકપ્રિય અદાકારા શ્રીમતી સ્મૃતિ ઈરાની ગુ‚વારે સાંજે સપરિવાર દ્વારકા યાત્રાધામ પધાર્યા હતા. સાંજે શ્રીજીના ઉત્થાપન બાદ તેઓ તેમના પતિ…
કેગે વર્ષ ૨૦૦૮/૦૯માં રાજય સરકારની ઝાટકણી કાઢી હતી છતા વર્ષ ૨૦૧૬-૧૭માં સ્થિતી વધુ ખરાબ. ગુજરાત સરહદી રાજય છે અને આતંકવાદીઓ પકડાવાની અને ગુનાહિત પ્રવૃતિ કરવા આવતા…
રાજ્યમાં સોશિયલ મીડિયા મોનીટરીંગ લેબ, સાઇબર ક્રાઇમ કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર અને રિપોર્ટીંગ એન્ડ હેલ્પલાઇન સહિતની વ્યવસ્થા ઉભી કરવાની સરકારની જાહેરાત કમ્પ્યુટર અને સ્માર્ટફોનના યુગમાં રાજ્ય,…
રાજ્ય સરકારે કુશળ માનવ બળ તૈયાર કરવાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી. રાજ્ય સરકારે ૨૧મી સદીને અનુરૂપ શ્રમયોગીઓ (કુશળ માનવબળ) તૈયાર કરવા માટેની બ્યુ પ્રિન્ટ તૈયાર કરી…
ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સિટીઝન પોર્ટલ મોબાઇલ એપ્લિકેશન વિકસીત કરી લોન્ચ કરાશે. ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયાના અમલીકરણના ભાગરુપે, ગુજરાત સરકારે પણ ઈ-ગુજકોપ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે. જે…
રાજય સરકારના શિક્ષણ વિભાગે જારી કરી માહિતી: અરજીઓને સ્કૂટીનાઈઝ કરાશે. ૬૦,૦૦૦ આરટીઈ સી માટે ૧.૨૪ લાખ અરજદારોએ અરજી રી છે આરટીઈ એટલે કે રાઈટ ટુ એજયુકેશન…
રાજ્યમાં ૨૨ લાખ પડતર કેસના નિકાલ માટે ૨૮૭ વર્ષ લાગશે: કોંગ્રેસ ન્યાય પ્રણાલી ઝડપી બનાવવા માટે સરકાર દર વર્ષે બહોળુ બજેટ ફાળવે છે. દર વર્ષે સરેરાશ…
જીએસટી કાઉન્સિલની બેઠકમાં સહમતી બની ગઈ છે: નાણા મંત્રાલયે આપી જાણકારી. જીએસટીની નવી વ્યવસ્થામાં ટેકસ દર ૪૦ ટકા હોય શકે છે. જીએસટી કાઉન્સિલમાં ઉપરોકત સૌથી વધુ…