વર્ક પ્લેસ પર જાતિય સતામણી થઈ હોવાની ફરિયાદ કરનાર કેન્દ્રીય મહિલા કર્મચારીને હવે ૯૦ દિવસની ચાલુ પગારે રજા મળશે. આ સમયગાળામાં કેસની તપાસ કરવામાં આવશે. આ…
GOVERNMENT
પાંચ રાજયોની ચૂંટણીમાં વિજેતા યેલા દર પાંચ ધારાસભ્યોમાંથી એક સામે ગંભીર ગુનો નોંધાયો હોવાનો ઘટસ્ફોટ તાજેતરમાં જ પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ બાદ દર પાંચ ધારાસભ્યોએ એક…
દારૂ પીવામાં પંજાબ કરતા ગુજરાતીઓની સંખ્યા વધુ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬માં ચોંકાવનારી વિગતો નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ડેટા મુજબ પંજાબ કરતા ગુજરાતી સ્ત્રીઓની દારૂ પીવામાં…
કુલ ૧૨.૪૯ કરોડ મનરેગા જોબકાર્ડમાથી ૬૩ ટકા વેરીફાઈડ કરાયા મનરેગામાં બોગસ નામ ઘુસાડી કરોડો ‚પિયાનો ભ્રષ્ટાચાર યો હોવાના આક્ષેપો અનેક વખત યા છે. ત્યારે મોદી સરકારે…
સૌરાષ્ટ્ર-કચ્છને નર્મદાનું પાણી પહોંચાડવામાં ગત વર્ષનો ખર્ચ રૂ.૨૮૦૦ કરોડી વધુ! સૌરાષ્ટ્ર અને કચ્છને પાણીનો પ્રશ્ર્ન હમેશાની પરેશાન કરતો રહ્યો છે. આ પ્રશ્ર્નના સમાધાન માટે સરકાર દર…
કોઈમ્બતુરમાં સંઘની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરી: સ્વ. પ્રવિણ મણીયાર અને હાસ્ય લેખક તારક મહેતાને અંજલી આપતા ઠરાવ ઉત્તરપ્રદેશમાં ઔતિહાસિક મેન્ડેટ મળ્યા પછી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર…
ભાજપ ઉપર રોક લગાવવા શંકરસિંહ અને પવારે હાથ મિલાવ્યા? ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ…
રાજ્ય સરકારે ગાઇડ લાઇનમાં આઠ મુદ્દાઓની સ્પષ્ટતા કરી. રાજ્યની વર્ષો પહેલા નવી શરતોની જમીન વ્યવહારો દ્વારા જૂની શરતોમાં ફેરવવાની ગોઠવણ ચાલતી હતી અને અનેક જમીનો શરતફેર…
ભગવાધારી યોગીને તમામ ધર્મોનો આદર કરી ગરીબ-ધનવાન, મુસ્લીમ, શિખ અને ખ્રીસ્તીનો વિકાસ કરવાની સલાહ આપતુ બીશત દંપતિ યોગી આદિત્યનો ઉત્તરપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી છે.…
માહિતી અધિકાર હેઠળ તી અરજીઓમાં ૨૦ ટકાનો ઉછાળો રાષ્ટ્રીય સુરક્ષા સહિતના કારણો આપી ફગાવાતી અરજીઓ વર્ષ ૨૦૧૫-૧૬માં માહિતી અધિકાર હેઠળ યેલી ૯.૭૬ લાખ અરજીઓમાંી ૪૦ ટકા…