રોકેટ લોન્ચર, રાયફલ, રડાર, નાઈટ વિઝન ડિવાઈસ, જીપ્સી, હળવા ટોર્પીડો અને નેવીગેશન સિસ્ટમ સહિતનો શ સરંજામ માટે ભારત અને મ્યાનમાર વચ્ચે ડિલ એશિયા સહિત વિશ્ર્વમાં ચીનના…
GOVERNMENT
કેન્દ્ર તથા રાજય સરકારની જનકલ્યાણલક્ષી યોજના લોકો સુધી પહોંચાડો ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપને ઐતિહાસિક વિજય અને ગોવા, મણીપુરમાં સત્તા મળ્યા પછી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત…
ચાલુ ધારાસભ્યોને પણ કોઇ પ્રિ-રિઝર્વેશન નથી: દરેક જિલ્લામાં એક મહિલાને ટિકિટ અપાશે ગુજરાત કોંગ્રેસ વિધાનસભાની આગામી ચૂંટણીમાં બે વાર હારેલાં અને ૨૦ હજાર કે તેી વધુ…
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ હિસ્ટોરીકલ રીસર્ચના પુરાતત્ત્વિય સંશોધકો રામસેતુ પાયલોટ પ્રોજેકટ હેઠળ કરશે સંશોધન હિન્દુઓની આસ સો જોડાયેલા રામસેતુનું નિર્માણ કુદરતી રીતે યેલું છે કે, સુગ્રીવ સેના…
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે છેલ્લા ૧૮ મહિનાઓમાં આતંકવાદ સાથે જોડાયેલા છ લાખ શંકાસ્પદ ખાતાંઓ બંધ કરી દીધાં છે. ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરનારી અગ્રણી એજન્સી સીએનઇટીએ ટ્વિટરના ટ્રાન્સ્પરન્સી…
સ્વચ્છાગ્રહ અભિયાનમાં જોડાયેલી શાળાઓને પુરસ્કાર આપશે સ્વચ્છ ભારત મિશન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, જસદણ, અદાણી ફાઉન્ડેશન દ્વારા હા ધરવામાં આવેલ “સ્વચ્છાગ્રહ અભિયાન”માં જોડાયેલ…
સીએમએ પૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સાથે મુલાકાત કરી વેપાર ઉદ્યોગને લગતા પ્રશ્ર્નો વિષે રજુઆત કરી…
૩૦મી માર્ચે ભાજપના કોર્પોરેટરો મેયર ડો.જૈમન ઉપાધ્યાયની આગેવાનીમાં દિલ્હીમાં વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લેશે: ૩૮ પૈકી ૩૪ કોર્પોરેટરો દિલ્હી જશે: ૪ કોર્પોરેટરો અંગત કારણોસર પીએમને નહીં મળી…
ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી કાશ્મીરની વાત હોય તો આ મુદ્દો માત્ર પીઓકે અને ગિલગિટ બાલિસ્તાન પર તેમના ગેરકાદેસર કબજા અંગે છે. આ વાત ગુરૂવારે…
એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલથી મારનાર શિવસેના સાસંદ રવીન્દ્ર ગાયકવાડ હવે વિમાન યાત્રા કરી શકશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાએ એમની પુના પાછા જવા માટેની ટિકીટ…