મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર રાજયમાં સર્વાંગી વિકાસની કામગીરી કરી રહી છે: ફ્રિ નિર્ધારણ વિધેયકનો સાચો હેતુ ભાજપ યુવા મોરચો ઘર-ઘર સુધી પહોંચાડશે: યુવા મોરચાના નવનિયુકત પ્રદેશ…
GOVERNMENT
ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે દીક્ષાંત પરેડ સમારોહ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્િિતમાં સંપન્ન યો હતો. તાલીમ પામેલ પોલીસના જવાનોને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાના રખેવાળ…
ગૌ માતાની રક્ષા અને દારૂના કારણે બરબાદ થતા પરિવારોને બચાવવા કાયદો વધુ સુદ્રઢ બનાવ્યો તેની સાથે પોલીસ અસરકારક કામગીરી કરશે તેવો ગૃહમંત્રીનો આશાવાદ ગૌ હત્યા અને…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા: મહિલા મોરચા દ્વારા ગૌમાતાનું પૂજન ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધનો વિધાયક પસાર તા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ…
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠલ તેમજ શહેર ભાજપ આઈટી મીડિયા સેલના ક્ધવીનર નિશી ત્રિવેદીની આગેવાનીમાં શહેર ભાજપ આઈટી અને સોશિયલ મીડિયા સેલના હોદ્દેદાર…
આગામી સમયમાં પ્રશાંત કોરાટ રાજ્ય સરકાર અને વડાપ્રધાન મોદીને ‚બ‚ મળશે: સમાજમાં મુઠ્ઠી ઉંચે‚ નામ ધરાવતા કોરાટ પરિવારના યુવરાજને ટિકિટ ફાળવે તો ભાજપનો વિજય સરળ બને…
ખાંડના અપૂરતા ઉત્પાદનથી ખેડુતોને ૬૦૦૦ કરોડ રૂપીયાનું નુકશાન વર્ષ ૨૦૧૫ની દુકાળની સ્થિતિની અસર હજુ વર્તાઈ રહી છે. જેની ખાંડ ઉદ્યોગ પર ભારે માઠી અસર પડી છે.…
સચીવ સ્તરથી લઈને તમામ પ્રકારના પદો પર ખાનગી ક્ષેત્રના લોકોની કરાશે નિમણુંક સરકારી થિંક ટેંક નીતી આયોગમાં ખાનગી ક્ષેત્રોના નિષ્ણાંતો માટે દરવાજા ખોલવાની તૈયારી છે. સચિવ…
માં વાત્સવલ્ય યોજનામાં આવક મર્યાદા વધારાઈ: સરકારે ૧૦ હજાર કરોડી વધુના પ્રોજેકટ ફાસ્ટ ટ્રેક પર મુકયા બજેટમાં લોકોના લાર્ભો અનેક મહત્વની યોજનાઓની દરખાસ્ત મુકવામાં આવી હતી.…
ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતો પાસેી ૮૦ લાખ મેટ્રીક ટન ઘઉં ખરીદશે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા બાદ આદિત્યના યોગીએ હવે ખેડૂતો ઉપર મહેરબાન છે. યુપીમાં યોગીએ ૧.૫ કરોડ ખેડૂતોના…