૩.૭૭ કરોડ સ્કવેર મીટર જમીન પાણીના ભાવે ખાનગી પેઢીઓને આપી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: સરકાર પાસે માંગી સ્પષ્ટતા સરકાર ગૌરક્ષા અને પશુપાલન અંગે કરેલી કામગીરીનો જોરશોરી ઢંઢેરો…
GOVERNMENT
પંજાબમાં મંત્રીપદ મેળવ્યા બાદ નવજોતસિંહ સિઘ્ધુના કોમેડી શોમાં કામ કરવાના મામલા પર હાઇકોર્ટે પ્રશ્ર્નો ઉભા કરી માંગ્યા જવાબો પંજાબના કલ્ચરમંત્રી નવજોતસિંહ સિઘ્ધુના ટીવી કોમેડ શોમાં કામ…
ગૌ મુત્ર આધારિત દવાઓની લેબોરેટરીનું ઉદઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે આવેલ જી ગૌશાળાની મુલાકાત લીધી હતી. અહિં તેમણે ગૌ-માતાનું પૂજન કરી ગૌમુત્ર આધારીત…
કેન્દ્ર સરકાર અને ગુજરાત સહિતના છ રાજયોને સુપ્રીમે નોટિસ ફટકારી કહેવાતા ગૌરક્ષકો, દલિતો અને અલ્પસંખ્યકો ઉપર અત્યાચાર કરતા હોવાની અરજી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને…
લોકસભામાં બીલ રજૂ થયું સરકારે હાઈવે નજીકના વિસ્તારમાં દા‚ના વેંચાણ પર પ્રતિબંધ મુકયા બાદ હવે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ‚ દારુ પીને ગાડી…
રાજકોટમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘ દ્વારા પરંપરાગત પ્રભાત ફેરી: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ: કાલે દેરાવાસીઓ મહાવીર જયંતીની ઉજવણી કરશે ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મોત્સવના આજે રાજકોટમાં…
રાજયવ્યાપી આરોગ્ય સેતુ કાર્યક્રમનો આરંભ કરાવતા મુખ્યમંત્રી વિશ્ર્વ આરોગ્ય દિવસ નીમીતે મુખ્યમંત્રી દ્વારા આરોગ્ય સેતુ કાર્યક્રમનો રાજય વ્યાપી શુભારંભ કરાવાયો હતો. મુખ્યમંત્રી એ જણાવાયું કે, પહેલાના…
ત્રણ દિવસમાં નોંધણી ભવનનું લોકાર્પણ નવા બનનારા એસ.ટી. બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત ઉપરાંત સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી સહભાગી બનશે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજથી ત્રણ દિવસ પોતાના…
ભારતીય રેલ તંત્રની યાત્રી પરિવહન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ સમાજના બધા વર્ગના લોકોને તેમના મુકામે પહોંચાડે છે. બારતીય રેલવે સંગઠન દ્વારા માનનીય રેલવે પ્રધાન…
ભારત સોની નૌકાદળની કવાયતમાં પણ ઓસ્ટ્રેલિયા ભાગ લેશે વિશ્ર્વનું સૌી મોટું યુરેનિયમ ઉત્પાદક ઓસ્ટ્રેલિયા ચાલુ વર્ષી જ ભારતને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે યુરોનિયમ પૂરું પાડે તેવી…