ખાવા-પીવા, સુવા-બેસવા અને રસોઈ વગેરે માટે એક જ રૂમ હોવાથી હવા પ્રદુષણ થાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે હાઉસીંગ મંત્રાલય દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે પ્રમાણે,…
GOVERNMENT
જુની નોટો બદલવાની સમયમર્યાદા મામલે રાહત આપવી તો તમામને આપવી તેવુ વલણ વડી અદાલતનું હોવાથી લોકોને જુલાઇ સુધી મળી શકે છે રાહત મોદી સરકારે ‚રુ.પ૦૦ અને…
૨૨મીએ સોમનાથમાં અમિત શાહને આવેદન ૧લી મેએ ગાંધીનગર ૧૩મેએ દિલ્હીમાં ધરણા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ -નિગમોના કર્મચારીઓએ સાતમા પગાર પંચનો લાભ આપવાની માગ સો સરકાર સામે…
વિધાનસભા ૨૦૧૩ની તર્જ પર ભાજપનો હાઈટેક ચૂંટણી પ્રચાર: ‘ઈલેકશન વોર ‚મ’ની રચના કરી તાલીમબધ્ધ ૧૦૦ કાર્યકરોને સોશિયલ મીડિયા પર તૈનાત કરાશે વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને…
સુરતમાં વડાપ્રધાન રોડ-શો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૬-૧૭ એપ્રિલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાનની આ મુલાકાત રાજકીય…
રાજય સરકારે પ૧ એકર જમીન જીટીયુને ફાળવવા લીધો નિર્ણય રાજય સરકારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જીટીયુ) ને તેના કેમ્પસ માટે ૫૧ એકર જમીન ફાળવવાનો નિર્ણય લીધો છે.…
પ્રયોગ સફળ જશે તો ખાનગી ટર્મિનલ ઉપર પેસેન્જર ટ્રેન દોડાવાની મંજૂરી અપાય તેવી શકયતા સરકાર રેલવેનાં કોમર્શિયલાઈઝેશન તરફ વધુ એક ડગલુ આગળ વધી છે. હવે કંપનીઓ…
રાષ્ટ્રધર્મ પ્રકાશન ઉપર મુકાયેલા ડીએવીપીના પ્રતિબંધી પંડિતજીની સર્મકોમાં રોષ એક તરફ પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિ વર્ષભર માટે ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી…
રાજકોટ કદી દુ:ખી નહીં ાય એવા આશીર્વચન આપનારા અને સેવાના ભેખધારી સદ્દગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના અહીં કુવાડવા રોડ પર આવેલા આશ્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજન અર્ચન…
રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અક્ષયકુમારના વિચારને પગલે ‘ભારત કે વીર’ નામની વેબપોર્ટલ ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે થઇ લોન્ચ શહિદ જવાનોના કુટુંબીજનોને નાણાંકીય સહાય પાઠવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે…