GOVERNMENT

national | government

આવકવેરા વિભાગે કરેલા ૧૧૦૦ સર્વેમાંથી ૪૦૦ મામલાઓને આગળની કાર્યવાહી માટે સીબીઆઈને સોંપાયા રાજયસભામાં નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, નોટબંધી બાદ આવકવેરા વિભાગ ૧૧૦૦ થી વધુ કરેલા…

bjp | jitu vaghani | government

હતાશ કોંગ્રેસ આવનારી હારને પારખી પાણી પહેલાં પાળ બાંધવાની કોશીશ કરી રહી છે: વાઘાણી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જાહેર યેલા ૧,૮૨૮ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામોમાં વિજયી યેલ…

government | national

હજારો કરોડના કૌભાંડને ૨૫-૨૫ વર્ષ વિત્યા બાદ સુનાવણીનો અંત માર્કેટમાં હર્ષદ મહેતા કૌભાંડને ૨૫-૨૫ વર્ષો વિત્યા બાદ હવે ચાર પૂર્વ બેંકરોને જેલનાં સળીયા પાછળ ધકેલવાની કામગીરી…

vijay rupani | cm | government | national

કોંગ્રેસના શાસનમાં પાણી પહોંચાડવા માટે ટેન્કરો ચલાવવા ભ્રષ્ટાચાર આચરાતો હતો, ભાજપે તેનાથી મુક્તિ અપાવી: મુખ્યમંત્રી ગુજરાતમાં પીવાનાં પાણીનો દુકાળ ભૂતકાળ બને તે માટે સરકારે અનેક યોજનાઓ…

ration shop | national | government

બેન્કિંગ કોરસપોન્ડન્ટની કામગીરી કરતા રેશનીંગ દુકાન ધારકો રોકડ ઉપાડને આપે છે પ્રોત્સાહન નોટબંધી બાદ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકારે અલગ અલગ નિર્ણયો કર્યા છે જેમાં…

Vegetable | government | national

બટાકા અને ડુંગળી સિવાયના તમામ શાકભાજીઓના છુટક ભાવ રૂ.૫૦થી વધુ નોટબંધી બાદ નાણાની તંગીને કારણે શાકભાજીના ભાવોમાં ફરી વધારો યો છે. છેલ્લા પખવાડિયામાં બટાકા અને ડુંગળી…

indian police | national governement

બંદોબસ્તની કરોડોની ઉઘરાણી કરવામાં પોલીસ લાચાર: નિયમનું પાલન કરાવવામાં તંત્ર નિષ્ફળ: કડક કાર્યવાહી કરવાની વાતોનું સુરસુરીયુ ઈન્ડિયન પ્રિમિયર લિગ એટલે બુકીઓને કાળી કમાણી કરાવી દેવાની સિઝન…

national | governement | vehical

સ્ટોકમાં રહેલા બીએસ-૩ વાહનોને પાડોશી દેશોમાં વેંચવામાં આવશે: બીએસ-૪માં અપગ્રેડ કરાય તેવી પણ શકયતા બીએસ-૩ વાહનો ઉપર પ્રતિબંધ લાગવાનો હોવાી બજારમાં આ પ્રકારના વાહનો ઉપર ડિસ્કાઉન્ટની…

national | governmet |

ઉત્તરપ્રદેશમાં બટેટાના ભાવો ઘટતા કેન્દ્ર સરકાર ખેડૂતોની વ્હારે આવી છે. કેન્દ્ર ઉત્તરપ્રદેશના ખેડૂતોને ફાયદો કરાવવા માટે ૧ લાખ ટન બટેટાની ખરીદી કરવાનું છે. ગુજરાતમાં પણ બટેટાના…

hotesl | national | government

બગાડ અટકાવવા કેન્દ્ર સરકાર હોટેલો પાસે પીરસવામાં આવતા ખોરાકનો હિસાબ માંગવા તૈયાર વડાપ્રધાન મોદીએ તાજેતરમાં વેસ્ટેજમા જતા ખોરાક અંગે ચિંતા વ્યકત કર્યા બાદ હવે સરકાર હોટેલો…