GOVERNMENT

JSTICE KARNAN | high court | government

કલકત્તા હાઇકોર્ટના જસ્ટીસ કર્નને એટ્રોસિટી મામલે સુપ્રીમના સાત ન્યાયાધીશો પાસે જવાબ માંગતા ચકચાર દેશની ન્યાયપ્રણાલીના ઇતિહાસમાં આશ્ર્ચર્યજનક સમય જોવા મળી રહ્યો છે. કલકત્તા હાઇકોર્ટના જજ પાગલપનની…

national | alien

કુદરતના કરિશ્મા સમાન હાઈડ્રોર્મલ ઈકો સીસ્ટમમાં મળી આવ્યા મહત્વના અવશેષો પૃથ્વી સિવાયના બીજા ગ્રહ ઉપર જીવન હોવાની સંભાવના બાબતે અવકાશી સંશોધન સંસઓએ અનેક પ્રયોગો કર્યા છે…

national | government

આઈએસનો ખાત્મો બોલાવવા માટે વિશ્ર્વના સૌથી મોટા બિન પરમાણુ બોંમ્બનો ઉપયોગ અમેરિકી સૈન્યએ પાક-અફઘાન બોર્ડર ઉપર આઈએસનો ખાત્મો બોલાવવા માટે ૧૦ હજાર કિલો વજન ધરાવતો વિશ્ર્વનો…

high court | government | national

પાસના મહિલા આગેવાન રેશ્મા પટેલની અરજી હાઇકોર્ટે નકારી ઉત્તરપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ઈવીએમમાં ચેડાં વા હોવાના આક્ષેપના પગરે ગુજરાતમાં ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની…

Amit-Shah | bjp | vijay rupani | government

નરોડા ગામમાં થયેલા હત્યાકાંડમાં માયા કોડનાનીની અરજી બાદ કોર્ટે આદેશ આપ્યો નરોડા ગામમાં ૨૦૦૨ના રમખાણમાં થયેલા આરોપી માયા કોડનાનીએ કોર્ટમાં અપીલ કરી હતી કે તેઓ હત્યાકાંડ…

national | govrenment

દેશની સુરક્ષાના હિતમાં સૈન્યને વધુ સત્તા અપાય તેવી વડી અદાલતમાં અપીલ આતંકવાદીઓ સામેની સશ કાર્યવાહીમાં અનેક જવાનોનો ભોગ લેવાય છે. શહિદી વ્હોરી લેનારા જવાનો કરતા લોકોનો…

rajkot | advocate act | governmen

લો-કમિશનના ચેરમેનનુ રાજીનામું માંગી બી.સી.આઈ.ના સુઝાવને ધ્યાને લેવા માગ લો-કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા વકીલ વિરોધી સુચિત કાયદાનો મુસદો ઘડી લોકસભામાંક મંજૂરી માટે કરેલી ભલામણ અંતર્ગત બી.સી.આઈ.ના…

amit shah | bjp | government

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઇ કાલ સાંજી બે દિવસ માટે અમદાવાદના પ્રવાસે છે. અમિત શાહના પુત્ર જય શાહના ઘરે દીકરીનો જન્મ તાં તેમના પરિવારમાં ખુશીનો…

bjp | national | government |

સરકારના આ મનોરથ અભિયાનમાં ભાજપ સાંસદોને સક્રિય ભાગ ભજવવા વડાપ્રધાન મોદીનું આહવાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડો.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિના મોકા પર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની જાહેરાત…

rajkot | local

જીએસટી લાગુ થયા બાદ કરદાતાઓને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે કવાયત કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧ જુલાઈથી જીએસટી લાગુ થાય તેવી શકયતા છે.…