૧૨ સંતો અને ૧૩૦ યુવાનો-બાળકો દંડવત યાત્રામાં જોડાઈ ભક્તિ અદા કરી: ૨૫ સ્વયંસેવકોએ અમુલ્ય સેવા આપી તા. ૫ ઓક્ટોબર ૨૦૧૯ મંગળવારના રોજ ગોંડલ અક્ષર મંદિરથી રાજકોટ…
gondal
ગીર ગૌ જતન સંસ્થાન સહિત સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે ૧૧ કુંડી મહાયાગ યોજાયો. યજ્ઞ સાથે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનો પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો. ગૌભુમી ગોંડલનાં…
ગીર ગૌ જતન સંસ્થાન સહિત સહયોગી સંસ્થાઓનાં ઉપક્રમે ૧૧ કુંડી મહાયાગ યોજાયો યજ્ઞ સાથે આયુર્વેદ સર્વરોગ નિદાન કેમ્પનો પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો ગૌભુમી ગોંડલનાં…
રાજકોટ, જામનગર, અમરેલી અને ગોંડલના શખ્સો જુગાર રમતા ઝડપાયારોકડ, કાર અને મોબાઇલ મળી રૂ.૫.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે ગોંડલ આશાપુરા ચોકડી પાસે ખોડીયાર મંદરિની બાજુમાં પ્રમુખનગરમાં ચાલતી…
અમૃત યજ્ઞ, ચરણ પાદુકા પૂજન, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે મોચી જ્ઞાતીનાં પ્રાણ પ્યા૨ા મોચી જ્ઞાતી ઉજાગ૨ સંત લાલાબાપાનો ૧૩૯મો જન્મોત્સવ તા. ૧૩ ને ૨વીવા૨ શ૨દપૂનમનાં ૨ોજ નિજમંદી૨…
ખાલી તેલના ડબ્બા સાફ કરવા માટે કેમિકલવાળું પાણી ગરમ કરવા પ્લાસ્ટિકનો કચરો સળગાવાઈ છે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ વિજયનગર સોસાયટીની સામે એક બિનઅધિકૃત કારખાનામાં તેલના…
રાજાશાહી યુગનો પુલ ધરાશાયી થયો ત્યારે સદ્નસીબે તેના પર કોઇ વાહન કે કોઇ રાહદારી ન હોવાથી જાનહાનિ ટળી ગોંડલ તાલુકાના શિવરાજગઢ થી સુલતાનપુર ને જોડતા માર્ગ…
સાંસદ, ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ગોંડલ શહેરના ઉત્તર દિશાએ નેશનલ હાઇવે પાસે ૨૮ વર્ષ પહેલા ટીપી સ્કીમ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારી મુશળાધાર વરસાદ: રાજ્યના ૪૪ તાલુકાઓમાં વરસાદ ગુજરાતમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૧૨૬ ટકાી પણ વધુ વરસાદ વરસી ગયો છે. ભાદરવાના…
રાજવી કાળમાં સાયકલથી કોઇ દુર્ધટનાના સર્જાય તે માટે જોગવાઇઓ સાથે આકરા નિયમો પણ ઘડાયા હતા સરકાર દ્વારા વાહનોના લાયસન્સ, વીમા, હેલ્મેટ, પીયુસી વિગેરે આરટીઓના નિયમો કડક…