ભાગીદારને બોલાવી ધમકી આપી અને દવા પીવાનું નાટક કરી બે કારમાં ઘસી આવેલા ત્રણ અજાણ્યા સહિત 11 શખ્સો એ આચર્યું કૃત્ય આ બનાવ પાછળ અન્ય કોઈ…
gondal
ભાગીદારને બોલાવી ધમકી આપી અને દવા પીવાનું નાટક કરી બે કારમાં ઘસી આવેલા ત્રણ અજાણ્યા સહિત 11 શખ્સો એ આચર્યું કૃત્ય યુવકના ઘરે જઈ ખંડણી માંગી…
પેધી ગયેલા ડ્રાઇવર કંડકટરો હવે ગોંડલ થોભશે: રાજકોટના વિભાગીય નિયામકે તમામ ડીવીઝનમા કરી તાકીદ સૌરાષ્ટ્ર મા અતિ મહત્વના ગણાતાં ગોંડલ ને કોઈ પણ કારણ વગર એસટી…
બેસવા બાબતે વરરાજાના ભાણેજે ક્ધયાના પિતરાઈ ભાઈને લમઘર્યો ગોંડલના મોવૈયા ગામે લગ્ન પ્રસંગમાં બેસવા મુદ્દે બઘડાટી બોલી હતી. જાનમાં આવેલા વરરાજાના ભાણેજે ક્ધયાના પિતરાઈ ભાઈને માર…
પરિણીતાના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી જુદા જુદા સ્થળોએ દુષ્કર્મ આચર્યું ભોગ બનનારના રૂ.20 લાખના સોનાના ઘરેણાં પડાવી અને ફ્લેટ આપવાના બહાને હવસખોરે રૂ.25 લાખની…
આજથી ફરી દબાણો હટાવવા ઝુંબેશ: નાની બજાર, પાંજરાપો અને ઉઘોગ ભારતી સહિતના વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું નગર પાલીકા દ્વારા શહેરભર મા ડીમોલીશન હાથ ધરી રાજમાર્ગો તથા…
રોજીંદા 200 થી વધુ બસો ગોંડલ થોભતી જ નથી:જીલ્લાનો સૌથી વધુ કમાઉ ડેપો ગોંડલ બાયપાસ જતી બસ બે દિવસ સ્ટોપ કરી ફરી બાયપાસ કરાય: ડેપો મેનેજર…
અગાઉ મજૂરીના પૈસા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી પિતા-પુત્રોએ કર્યો હુમલો ગોંડલ તાલુકાના બિલિયાડા ગામે કુટુંબી ભાઈઓ વચ્ચે માથાકૂટ થતા ભાઈ – બહેનને માર માર્યો હોવાની…
નવકારશી ગુરુભક્તિ ગૌતમ પ્રસાદ સહિત ધાર્મિક આયોજન ગોંડલ જેતપુર બાયપાસ પર નવનિર્મિત ડુંગર હીર દ્વાર નુ લોકાપઁણ આજે સવારે 7:15 કલાકે મુખ્યદાતા, સંતો તથા આગેવાનો ની…
શાક માર્કેટમાં ફરી ડીમોલેશન થતા વૃધ્ધ બેભાન થયા નગર પાલીકા તંત્ર દ્વારા ત્રીજા દિવસે દબાણ હટાવો કાર્યવાહી ચાલુ રાખી દુકાનો પર કાઢેલા 40 છાપરા, 30 જેટલા…