પ્રભાસોત્સવ ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી જેમાં ગુજરાતભરના કલાકારોદ્વારા નટરાજની સુરઆરાધના કરવામાં આવી. ચૈત્ર સુદ એકમના પ્રાત: કાળે સુર્યના વધામણા કરવામાં આવેલ, ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ,…
GIR SOMNATH
તાત્કાલીક ધોરણે સમસ્યાનો હલ આવે તેવો પરિવારજનોની માંગ ઉના નવા બનેલા પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનમાં નવા બનેલા કવાર્ટરના કામમાં લોટ પાણીને લાકડા ની જેમ કામ…
ઉના પાસેના, મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં, એસજીવીપી ગુરુકુલની નુતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલય ખાતે, શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી…
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની આજે દિલ્હી ખાતે થી વિધાર્થીઓ માટે પરીક્ષા પર ચર્ચા વિષયને અનુલક્ષીને વિડિયો કોન્ફરન્સ દેશભરમાં પ્રસારિત કરવામાં આવી હતી. જે અન્વયે આજે સામાજીક ન્યાય…
ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવા મુદ્દે મુખ્યમંત્રીને આપેલ અલ્ટીમેન્ટની મુદત પુરી થતા નિર્ણય ન થઇ આવતા આવતી કાલથી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનના મંડાણનું…
શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા તાલાળા પાસે મધ્યગીરમાં ભોજદે ગામે ગુજરાત રાજ્ય આચાર્ય સંધનું ૪૮મું શૈક્ષણિક અને વહિવટી અધિવેશનનો શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે…
સોમનાથ મંદીરના રજીસ્ટરમાં રાહુલની નોન-હિન્દુ તરીકે એન્ટ્રી બાબતે બબાલ સોમનાથ મંદીરના દર્શન વખતે એન્ટ્રી રજીસ્ટરમાં રાહુલ ગાંધીનું નામ બિનહિન્દુ તરીકે લખાયું હોવાની બાબતે આક્ષેપબાજીનો દોર શરુ…
જુઠ્ઠી કોંગ્રેસને ચૂંટણીમાં સબક શિખવાડવા વડાપ્રધાનનું સોમનાથમાં આહ્વાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોમના ભગવાનના દર્શન કરીને પ્રાચી (સોમના) ખાતે ગુજરાત વિકાસ રેલીને સંબોધતાં જણાવ્યું હતુ કે,…
ગીર-સોમના જિલ્લાની ૪ વિધાનસભા બેઠકનાં ૧૦૫૦ મતદાન મક પર મોકલવામાં આવનાર ઇવીએમ અને વીવીપેટ મશીનનું આજે કલેકટર કચેરી, વેરાવળ ખાતે સેક્ધડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતુ. દરેક…
કુટુંબના તમામ સભ્યો મતદાન કરવા આવવા સંકલ્પ પત્રના માધ્યમથી સંકલ્પ લેશે ગીર-સોમના જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે મતદાર જાગૃતિનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચાડવા જિલ્લાની એક હજારી…