૧૦૫૯૭ બોટલ દારૂ અને ૨૭૬૪ નંગ બિયર સાથે કુલ રૂ.૧૯.૩૪ લાખનો મુદ્દામાલ ઝડપાયો ગીર સોમનાથ વેરાવળ બંદરમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ હતી.…
GIR SOMNATH
ગુજરાત રાજય બીજ નિગમ લિ.ના ચેરમેન રાજસીભાઈ જોટવા, યુનિવર્સિટીના કુલપતિ, કુલ સચિવ, નગરજનો, વિદ્યાર્થી મિત્રો સહિતના હાજર રહ્યા રાષ્ટ્રના લોહપુરૂષ અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ…
ગીર-સોમથના જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ ગીર-સોમથના જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની ઇણાજ સેવા સદન ખાતે આજે યોજાયેલ બેઠકમાં સીટી સર્વે કચેરીમાં અરજદારોની ૯૦૦…
ઉના નજીક બે કિલોમીટરના અંતરે ગીરગઢડા રોડ પર મારૂતિ જીનીંગની સામે ધાટલામાં છગનભાઇ સોલંકીની વાડીમાં ૧૦ ફુટ લાંબો બામણ સર્પ અશોકભાઇ (દલીત)એ પકડયો જેઓ ઉના તાલુકામાં…
બીએસએનએલની સેવા દિન-પ્રતિદિન બગડતા વિશ્વાસ ઉઠી ગયો હોવાનીલોકચર્ચા તાલુકામાં એસબીઆઈ બેંક, દેના બેંક,સેન્ટ્રલ બેંક તથા અન્ય બેંક બીજા દિવસે બીએસએનએલ નેટ કનેકશન ન હોવાથીબેંક વ્યવહાર ઠપ્પ…
સાગર કિનારે ૧૫૦૦ મીટરનો લાંબો અને ૭ મીટર પહોળો યાત્રિ પથ બનશે ભારત સરકારના ટુરીઝમ મંત્રાલય દ્રારા પ્રસાદ સ્કીમ અંતર્ગત સોમનાથનાં સાનિધ્યમાં વધુ એક આકર્ષણ ઉમેરાશે.…
ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી એક લાખ કવિન્ટલ કરતા વધુ મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ ગુજરાત સરકાર દ્રારા ખેડૂતોને તેમની ઉપજનાં પુરતા પ્રમાણમાં ભાવ મળી રહે તે…
ગીર સોમનાથ જિલ્લાનાં ૧૦ ગામોની ૧૦૦૦ હેકટર જમીનને પિયતનો લાભ મળશે આ વર્ષ ગુજરાતમાં સરેરાશ વરસાદની ઘટ રહી છે ત્યારે ગુજરાતનાં ખેડૂતો માટે સરકાર સંવેદનશીલ બની…
તબીબો દ્વારા બે દિવસ ઇમરજન્સી સારવાર બંધ છતા પેટનું પાણી પણ હલતુ નથી ઊનામાં ચાર દિવસ પહેલા તબીબ પરનાં હુમલાની ઘટનાનુ કોકડુ ઉકેલવાને બદલે દિવસેને દિવસે…
સાત વર્ષે પૂર્વ યુવતિને ભગાડી જવાના પ્રશ્ર્ને ટોળાએ કેરોસીન છાંટી દિવાસળી ચાંપી યુવકને મોતને ઘાટ ઉતારીને બંને માર માર્યો તો ગીરગઢડા તાલુકાના આકોલવાડી ગામે સાત વર્ષ…