GinTherapy

Now deafness will be cured by gin therapy

મોરોકોના 11 વર્ષ  ઈસમ ડેમ નામના બાળક જે જન્મજાત બહેરાશ ધરાવતો હતો.  જીન થેરાપીના કારણે તેની બહેરાશ ઠીક થઈ ગઈ છે. અમેરિકાના તબીબોએ તેની સારવાર કરી…