Gijubhai Badheka birthday

અબતક, રાજકોટ આજે 15મી નવેમ્બર બાળકેળવણીના ભિષ્મપિતામહ સમા સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસને રાજ્ય સરકારે ’બાલવાર્તા દિન’ તરીકે ઉજવવાની વિધિવત જાહેરાત કરી. પ્રસિદ્ધ હાસ્યકલાકાર અને શિક્ષણવિદ સાંઈરામ…