વિશ્ર્વમાં કેટલાક એવા પણ સ્થળો છે જયાં મનુષ્યોને રહેવા માટે વધારે ખતરનાક છે. આમાંથી કેટલાક ક્ષેત્રો એવા પણ છે જયાં લોકોને જવા માટે પ્રતિબંધ હોય છે.…
General knowledge
ઉત્તર અમેશ્રિકા ખંડની પશ્ર્ચિમ દિશાએ અને ર્પસિફિક મહાસાગરને કિનારે આવેલું વિશાળ અમેરિકન રાજય એટલે કેલિફોનિયા પરંતુ કેલિફોનિયાની ઉત્તરે અને ર્પસિફીક મહાસાગરની સહેજ પૂર્વે અંદરની બાજુએ એક…
કપાળ પર તિલક કેમ? પ્રાચીનકાળમાં વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં હતી અને તે સમયે ચાર વર્ણ હતા-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આ ચારેય વર્ણના લોકોની ઓળખ માટે તે સૌના…
અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીનાં સંશોધકોને ઉધઈનો એક સદગુણ ધ્યાને આવ્યો છે. આ સદગુણ એવો છે કે કદાચ ભવિષ્યમાં ખાસ કરીને જયાં રણની સરહદ સમાપ્ત થતી હોય અને…
પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર, અશોક ચક્ર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતા યુદ્ધના સમય માટેના વિવિધ ઉચ્ચ વીરતા પુરસ્કાર છે.…
કોબ્રા સાપની વિવિધ ૧૨થી વધુ પ્રજાતિ છે: વિશ્ર્વનો સૌથી મોટો સાપ કિંગ કોબ્રા છે તેની લંબાઈ અંદાજે ૧૨ ફૂટ હોય છે અને તે ૨૦ થી ૪૦…
આફ્રિકન સિંહ, જંગલી ભેંસ, હાઇના, મગરમચ્છ, ગૈંડા, હાથી, ધ્રુવ પ્રદેશનાં રીંછ, ચિત્તો અને હિપ્પોપોટેમસ જેવા ખતરનાક જંગલી જનાવરો છે જયારે આપણે સૌથી જોખમી જંગલી જીવોને ઘ્યાનમાં…
દર વર્ષે ૨૯ એપ્રિલના રોજ ઉજવણી થાય છે : આધુનિક બેલેના પ્રણેતા જીન જયોર્જ નોવરેની જન્મજયંતી વિવિધ કલાઓમાં નૃત્યકલા પણ આપણા દેશમાં વર્ષોથી પ્રચલિત છે. પ્રાચિન…
HIV અને AIDS : સંશોધન તથા સારવારનો ઈનસાઈડ રિપોર્ટ : ૨૦૩૦માં એઈડસના અંતનો આશાવાદ એચ.આઈ.વી અને એઈડ્સ હ્યુમન ઈમ્યુનોડેફિશિયન્સ વાયરસ એ રેટ્રો વાયરસનો એક પ્રકાર છે.…
વિટામીનનો મુખ્ય સ્ત્રોત સૂર્ય પ્રકાશ : વિટામીન ડીની જરૂરિયાત કેમ પૂરી શકશો? હાલ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન જાહેર કરાયું છે અને લોકોને ઘરમાં જ રહેવાનું છે…