gears

8 ટકા સુધીના વિકાસ દરને આંબવા બજેટ પહેલા સરકારે કમર કસી

વડાપ્રધાન મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે પરામર્શ કર્યો: રોજગાર સર્જન, કૌશલ્ય વિકાસ, કૃષિ ઉત્પાદકતામાં વધારો, રોકાણ આકર્ષવા અને નિકાસને પ્રોત્સાહન આપવા સહિતના અનેક મુદ્દાઓ પર થઈ મહત્વપૂર્ણ ચર્ચાઓ…